શોધખોળ કરો

નવા હાઇવેથી દિલ્લીથી જયપુર 2 કલાકમાં પહોંચી શકાશે: નીતિન ગડકરી

નવી દિલ્લી: કેંદ્રીય સડક પરિવહન, રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રવિવારે જાહેરાત કરી છે કે દિલ્લી અને જયપુરની વચ્ચે એક નવો રાજમાર્ગ વિકસિત કરવામાં આવશે, જેથી ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવશે. આ રાજમાર્ગના નિર્માણ પર 16,000 કરોડ રૂપિયાનો ખર્ચ છવાની સંભાવના છે. ગડકરીએ કહ્યું કે દિલ્લી અને જયપુરની વચ્ચે આ નવા રાજમાર્ગના લીધે મુસાફરો 270 કિલોમીટરનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકશે. આ રાજમાર્ગ બનાવવાનું કામ જાન્યુઆરી 2017માં શરૂ થશે અને આ રસ્તો બનાવવા પાછળ 16,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. ગડકરીએ કહ્યું કે, આ નવા રાજમાર્ગ માટે જમીન સંપાદનનું કામ જલ્દીથી શરૂ થઈ જશે અને તેમને કહ્યું કે, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ રાજમાર્ગને બનાવવા માટે બન્ને તરફથી વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. જેનાથી ખર્ચો ઓછો થાય. ગડકરીએ ગુડગાંવમાં રાષ્ટ્રીય રાજમાર્ગ-8 (એનએચ-8) પર ત્રણ જંક્શનોના સુધાર કાર્યનું શિલાન્યાસ કર્યું, જેના પર 1,005 કરોડ રૂપિયાનો ખર્ચ થનાર છે. તેમને કહ્યું કે, આ કાર્ય 30 મહિનાના બદલે 15 મહિનામાં પુરું થઈ જશે. તેમને જાહેરાત કરી હતી કે, એનએચ-8 પર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ ઉપર નજર રાખવા માટે ઈંટેલિજેંટ ટ્રાંસપોર્ટ સિસ્ટમ મારફતે કેમેરા પણ લગાવવાની વાત કરી હતી.  

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

Embed widget