શોધખોળ કરો

દિલ્હી હિંસા: ભજનપુરામાં પોલીસ સામે ફાયરિંગ કરનાર યુવકની ધરપકડ, 9 મેટ્રો સ્ટેશન બંધ

દિલ્હીના જાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે.

નવી દિલ્હી: દિલ્હીના જાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું છે અને ડીસીપી સહિત ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. સીએએના વિરોધમાં અને પક્ષમાં પ્રદર્શન કરી રહેલા લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. પ્રદર્શનકારીઓએ ઘણા વાહનો, ઘર અને દુકાનોમાં આગ લગાવી હતી. પેટ્રોલ પંપ પર પણ આગ લગાવવામાં આવી છે. આ દરમિયાન ભજનપુરમાં એક પ્રદર્શનકારીને બંદૂક હાથમાં લઈને પોલીસકર્મીઓ સામે આગળ વધતો જોવા મળ્યો હતો. તેણે હવામાં કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. યુવકના ગોળીબારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી છે. જાફરાબાદ, મૌજપુર,ચાંદબાગ અને ભજનપુરા વિસ્તારમાં પોલીસે ટિયરગેસના સેલ છોડી લાઠીચાર્જ પણ કર્યો હતો. ગોકુલપુરીમાં એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું છે. જ્યારે ડીસીપી અમિત શર્મા સહિત કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને હિંસાની ઘટનાને જોતા કુલ 9 મેટ્રો સ્ટેશન બંધ કરી દીધા છે. ડીએમઆરસી અનુસાર જાફરાબાદ, મૌજપર-બાબરપુર,ગોકલપુરી, જૌહરી એંક્લેવ, શિવ વિહાર, ઉદ્યોગ ભવન, પટેલ ચોક, કેંદ્રીય સચિવાલય અને જનપથ મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને બહાર જવાના રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાંAhmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોBhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ

Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ

Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો

Embed widget