શોધખોળ કરો

દેશ કા મૂડ: ખતરામાં શિવરાજસિંહની ખુરશી, કોગ્રેસની થઇ શકે છે વાપસી

નવી દિલ્હીઃ દેશના  બે  સૌથી મોટા રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને બંન્ને રાજ્યોમાં હાલમાં ભાજપની સરકાર છે. એબીપી ન્યૂઝ અને લોકનીતિ –સીએડીએસ સાથે મળીને મધ્યપ્રદેશમાં એક સર્વે કર્યો છે જેમાં એ જાણવાનો પ્રયાસ કરાયો છે કે હાલમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાય  તો ત્યાં બીજેપી સત્તા સાચવવામાં સફળ રહે છે કે પછી કોગ્રેસ બીજેપીને હટાવીને સરકાર બનાવે છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામે  એકવાર ફરી ખુરશી બચાવી રાખવાનો પડકાર રહેશે. કારણ કે સર્વેમાં બીજેપી માટે સારા સંકેત મળી રહ્યા નથી. જો મે 2018માં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થાય તો બીજેપીના વોટની ટકાવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2018માં બીજેપીનો વોટશેર ઘટીને 34 ટકા રહી જાય છે તે વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીમાં 45 ટકા હતો.જ્યારે કોગ્રેસનો વોટશેર વધીને 49 ટકા થઇ જાય છે જે વર્ષ 2013માં 36 ટકા હતો. બીએસપીના મતની ટકાવારી 5 ટકા રહી જાય છે જે 2013માં છ ટકા હતી અને અન્યના ખાતામાં 12 ટકા મત આવે છે જે વર્ષ 2013માં 13 ટકા હતા. બીજેપીના વોટની ટકાવારીમાં 11 ટકાનો ઘટાડો થયો 2013ની સરખામણીએ 2018માં બીજેપીના ખાતામાં 11 ટકા ઓછા મતો મળી રહ્યા છે. જ્યારે કોગ્રેસ માટે સારા સમાચાર છે કારણ કે 2013ની સરખામણીએ તેના વોટમાં 13 ટકાનો  વધારો થઇ રહ્યો છે. એ રીતે જોઇએ તો આ સર્વેમાં શિવરાજસિંહ માટે ખતરાની ઘંટી છે. સર્વેમાં વોટની ટકાવારીમાં ઘટાડો બીજેપી માટે ચિંતાનો વિષય બની શકે છે. મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પર એબીપી ન્યૂઝે CSDS-લોકનીતિ સાથે મળીને દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. આ સર્વે 28 એપ્રિલ 2018થી 17 મે 2018 વચ્ચે કરવામાં આવ્યો છે. 19 રાજ્યોમાં 700 સ્થળોની 175 વિધાનસભા બેઠકો પર જઇને 15859 લોકોનો મત જાણવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Embed widget