શોધખોળ કરો

શું તમને ખબર છે મિસકોલ, વોટ્સએપ, SMSથી પણ તમારો ફોન થઈ શકે હેક ?

રિસર્ચ મુજબ મોટાભાગના સ્પાય સોફ્ટવેરથી રિમોટલી તમારા ફોનનું એક્સેસ લઈ લે છે. જે તમારી હોમ સ્ક્રીન પર દેખાતું નથી

પેગાસસ જાસૂસી કાંડની હાલ ભારતમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. પેગાસસનું સોફ્ટવેર ઘણું એડવાંસ અને પાવરફૂલ છે. આ ઉપરાંત અનેક સ્પાય સોફ્ટવેરથી લોકોને નિશાન બનાવવામાં આવે છે. રિસર્ચ મુજબ મોટાભાગના સ્પાય સોફ્ટવેરથી રિમોટલી તમારા ફોનનું એક્સેસ લઈ લે છે. જે તમારી હોમ સ્ક્રીન પર દેખાતું નથી. અહીંયા અમે તેમને કેવી રીતે ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે તે અંગે માહિતગાર કરી રહ્યા છીએ.

મિસ્ડ કોલઃ મિસ્ડ કોલ દ્વારા પેગાસસ ટાર્ગેટ બનાવે છે. વર્ષ 2019માં ફેસબુકની મીલિકીની વોટ્સએપમાં એક બાબત સામે આવી હતી. જેની મદદથી સ્પાયવેર એન્ડ્રોયડ કે આઈઓએસ ફોનને માત્ર માટે મિસ કોલ કરીને હેક કરી શકે છે.

ફેક એપ્સઃ સાઈબર ક્રિમિનલ્સ અને હેકર્સ માટે આ ઘણી કોમન મેથડ છે. જેના દ્વારા તમારા ફોનને ટાર્ગેટ કરવામાં આવે છે. યૂઝર્સને મેલેશિય્સ એર સ્પાયવેર કે બીજા મેલવેર સાથે ડાઉનલોડ કરાવાય છે. જેમાંથી મોટાભાગની થર્ડ પાર્ટી એપ હોય છે.

વોટ્સએપ, ઈમેલ કે એસએમએસઃ વોટ્સએપ, ઈમેલ કે એસએમએસ દ્વારા હેકર્સ મેસેજ કરીને યૂઝર્સને લિંક મોકલે છે. તેના પર ક્લિક કરવાની સાથે ફોનમાં વાયરસ કે સોફ્ટવેર ઈન્સ્ટોલ થઈ જાય છે. જે યૂઝર્સના પર્સનલ ડેટા ચોરવાની સાથે ડિવાઇસ પર કંટ્રોલ કરી લે છે.

સિમ કાર્ડ સ્વેપઃ જ્યારે તમારી પર્સનલ જાણકારી એક્સેસ કરી લે ત્યારે હેકર્સ સિમ  કાર્ડ સ્વેપ કરી લે છે. જે બાદ હેકર્સ ટેલીકોમ ઓપરેટર્સ સાથે સંપર્ક કરીને નવું સિમ લઈ લે છે. નવું સિમ આવ્યા બાદ જૂનું સિમ ડિએક્ટિવ થઈ જાય છે.

બ્લૂટૂથ હેકિંગઃ ઘણા હેકર્સ બ્લૂટૂથની મદદથી પણ ડિવાઇસ હેક કરે છે. આ માટે તે સ્પેશિયલ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. આ હેકિંગ મોટાભાગે પબ્લિક પ્લેસમાં થાય છે. પબ્લિક વાઇ ફાઇનો ઉપયોગ કરતાં લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget