શોધખોળ કરો
Advertisement
દિલ્હી-NCR,લખનઉ અને મુરાદાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5 માપવામાં આવી છે.
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી છે. હાલ તો નુકસાનની કોઈ ખબર નથી આવી. દિલ્હીની સાથે લખનઉ અને મુરાદાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર નિકળી ગયા હતા. ભૂકંપના કારણે બજુ સુધી કોઈ નુકસાનની ખબર સામે નથી આવી. ભૂકંપના આંચકા આશરે 7 વાગ્યેને 1 મિનિટ પર અનુભવાયા હતા. જાણકારી મુજબ ભારત-નેપાળ સરહદ પર ભૂકંપનું કેંદ્ર હોવાનુ સામે આવ્યું છે. સોમવારે ગુજરાતના કચ્છમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.5.3 magnitude earthquake strikes Nepal
Read @ANI Story | https://t.co/cRhX1UJBWj pic.twitter.com/dHQNiuPbEV — ANI Digital (@ani_digital) November 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement