શોધખોળ કરો

નોટિસ છતાં પૂર્વ સાંસદો ખાલી નથી કરી રહ્યા સરકારી મકાન

જે પૂર્વ સાંસદોએ પોતાનુ સરકારી મકાન ખાલી નથી કર્યું તેમના સરકારી મકાનના તાળા તોડવામાં આવશે અને ઘર ખાલી કરાવવામાં આવશે.

નવી દિલ્હીઃ પૂર્વ સાંસદોને ફાળવવામાં આવેલા ઘર ખાલી ન થવાના કારણે હવે સરકાર તેમને ખાલી કરાવવા પર વિચાર કરી રહી છે. સૂત્રોના મતે જે પૂર્વ સાંસદોએ પોતાનુ સરકારી મકાન ખાલી નથી કર્યું તેમના સરકારી મકાનના તાળા તોડવામાં આવશે અને ઘર ખાલી કરાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી પાંચ-છ પૂર્વ સાંસદોએ પોતાના સરકારી મકાન ખાલી નથી કર્યા અને તાળા લગાવીને ચાલ્યા ગયા છે. સરકારે નિર્ણય કર્યો છે કે પંચનામા તૈયાર કરી તાળા તોડવામાં આવશે અને સામાન બહાર કઢાશે. પૂર્વ સાંસદોને અનેકવાર ઘર ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી ચૂકી છે. એટલું જ નહી વિજળી અને પાણી કનેક્શન કાપી નાખવાની પણ ધમકી અપાઇ છે પરંતુ પૂર્વ સાંસદો પોતાનું સરકારી મકાન ખાલી કરતા નથી. સૂત્રોના મતે નવી લોકસભાના 76 નવા સાંસદોને સરકારી મકાન મળી શક્યું નથી.

ટોપ સ્ટોરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ

Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

Embed widget