Exit Poll on abp: પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ પહેલા આજે એક્ઝિટ પોલ, સાંજે 5 કલાકથી Live
આજે સાંજે 5 વાગ્યાથી એબીપી ન્યૂઝ પર એક્ઝિટ પોલ જોઈ શકાશે અને 2 મેના રોજ જાહેર થનારા ચૂંટણી પરિણામ પહેલા જ સત્તાના સિંહાસન પર કોણ બેસશે તે જાણી શકાશે.
Exit Poll on abp: દેશના પાંચ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે વિધાનસભા ચૂંટમી અંતર્ગત ચાર રાજ્યો આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના મતદારો પોતાનો નિર્ણય આપી ચૂક્યા છે. આજે પશ્ચિમ બંગાળના આઠમાં તબક્કાની ચૂંટણી પૂરી થતા જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઈ જશે. 2 મેના રોજ પાંચ રાજ્યોના ચૂંટમી પરિણામ આવશે પરંતુ આ પહેલા જ એક્ઝિટ પોલ દ્વારા એબીપી ન્યૂઝ તમને સમગ્ર સચોટ અંદાજ આપશે કે આ રાજ્યોમાં કોની સરકાર બનવા જઈ રહી છે. આજે સાંજે 5 કલાકથી સતત તમે એબીપી અસ્મિતા પર એક્ઝિટ પોલ જોઈ શકશો.
અહીં જોઈ શકશો એબીપીનો એક્ઝિટ પોલ
એબીપી ન્યૂઝનો એક્ઝિટ પોલ તમે તમારા ટીવીની સાથે સાથે એબીપી ગ્રુપની વેબસાઈટ https://www.abplive.com/ પર પણ લાઈવ જોઈ શકો છો અને તેની સાથે જોડાયેલ તમામ જાણકારી લઈ શકો છો. તમે યૂટ્યૂબ પર પણ એબીપી ન્યૂઝનું લાઈવ સટ્રીમિંગ જોઈ શકશો. તમારા એન્ડ્રોઈડ અથવા આઈઓએસ સ્માર્ટફોનમાં ABP Liveની એપ ઇન્સ્ટોલ કરીને લાઈવ ટીવીની સાથે સાથે ઓપિનિયન પોલ લખવામાં આવેલ સ્ટોરી પણ વાંચી શકો છો.
આજે 29 એપ્રિલ, 2021ની સાંજે 5 વાગ્યાથી એબીપી ન્યૂઝ પર એક્ઝિટ પોલ જોઈ શકાશે અને 2 મેના રોજ જાહેર થનારા ચૂંટણી પરિણામ પહેલા જ સત્તાના સિંહાસન પર કોણ બેસશે તે જાણી શકાશે. સાંજે 5 વાગ્યાથી સતત તમે મતદારો એટલે કે વોટર્સનો મૂડ જાણી શકો છો.
દર્શક અને વાચક આ પ્લ્ટફોમ્સ પર જોઈ શકે છે એબીપી ન્યૂઝ માટે એક્ઝિટ પોલ
Websites
લાઈવ ટીવી: https://www.abplive.com/live-tv
હિંદી વેબસાઈટ: https://www.abplive.com/
અંગ્રેજી વેબસાઈટ: https://news.abplive.com/
Youtube
હિંદી યૂટ્યૂબ: https://www.youtube.com/channel/UCmphdqZNmqL72WJ2uyiNw5w
અંગ્રેજી યૂટ્યૂબ: https://www.youtube.com/user/abpnewstv
સોશિયલ મીડિયા યૂઝર્સ માટે પણ અમે એક્ઝિટ પોલ સાથે જોડાયેલ દરેક જાણકારી આપીશું
હિંદી ફેસબુક એકાઉન્ટ: facebook.com/abpnews
અંગ્રેજી ફેસબુક એકાઉન્ટ: facebook.com/abplive
ટ્વીટર હેન્ડલ: twitter.com/abpnews
ઇન્સ્ટાગ્રામ: instagram.com/abpnewstv