શોધખોળ કરો

મનમોહન સિંહની અંતિમ યાત્રામાં 100 થી ઓછા લોકો સામેલ થવાનો દાવો ખોટો

મનમોહન સિંહની અંતિમયાત્રા દરમિયાન AICC કાર્યાલયથી નિગમબોધ ઘાટ સુધી ભારે ભીડ જોવા મળી હતી

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા.

દાવોઃ મનમોહન સિંહની અંતિમ યાત્રાના વીડિયોની ટૂંકી ક્લિપ શેર કરીને સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની અંતિમ યાત્રામાં 100 લોકો પણ હાજર ન હતા.

मनमोहन सिंह की शवयात्रा के दौरान AICC के दफ्तर से निगमबोध घाट तक भारी भीड़ मौजूद थी.
મનમોહનસિંહની અંતિમ યાત્રા દરમિયાન એઆઇસીસીની ઓફિસથી નિગમબોઘ સુધી ભારે ભીડ એકઠી થઇ હતી

(તમે અહીં, અહીં અને અહીં સમાન દાવા કરતી અન્ય પૉસ્ટ્સના આર્કાઇવ્સ જોઈ શકો છો.)

શું આ દાવો સાચો છે ? ના, આ દાવો સાચો નથી. પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રાનો અધૂરો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.
  • સમગ્ર વીડિયોમાં જોઈ શકાય છે કે દિવંગત મનમોહન સિંહની અંતિમયાત્રામાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ ભાગ લીધો હતો.
  • મનમોહન સિંહની અંતિમ યાત્રામાં હજારો લોકોની ભીડે ભાગ લીધો હતો.

અમે સત્ય કેવી રીતે શોધી કાઢ્યું ? સૌથી પહેલા અમે ચેક કર્યું કે આ વીડિયો મનમોહન સિંહની અંતિમ યાત્રાનો છે કે નહીં.

  • આ માટે અમે આ ક્લિપમાંથી કીફ્રેમ્સ કાઢી અને તેને મનમોહન સિંહની અંતિમ યાત્રાના પ્રસારણ સાથે જોડી દીધી.

  • મનમોહન સિંહની છેલ્લી યાત્રા કોંગ્રેસની સત્તાવાર યુટ્યૂબ ચેનલ અને અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી.

  • આખા વીડિયો માં જોઈ શકાય છે કે અંતિમયાત્રાની પાછળ વાહનોનો કાફલો છે, જ્યારે વાયરલ વીડિયોમાં વાહનોનો આ કાફલો દેખાતો નથી.

मनमोहन सिंह की शवयात्रा के दौरान AICC के दफ्तर से निगमबोध घाट तक भारी भीड़ मौजूद थी.
 
મનમોહનસિંહની અંતિમ યાત્રા દરમિયાન એઆઇસીસીની ઓફિસથી નિગમબોઘ સુધી ભારે ભીડ એકઠી થઇ હતી

The PrintCongress અને DD News ના લાઈવ સ્ટ્રીમ પર જોઈ શકાય છે કે મનમોહન સિંહની અંતિમયાત્રા દરમિયાન AICC ઓફિસથી નિગમબોધ ઘાટ સુધી ભારે ભીડ હાજર હતી.

मनमोहन सिंह की शवयात्रा के दौरान AICC के दफ्तर से निगमबोध घाट तक भारी भीड़ मौजूद थी.
 
મનમોહન સિંહની અંતિમ યાત્રામાં રાહુલ ગાંધી, ગાડીઓનો કાફલો અને સુરક્ષાકર્મી

મનમોહનસિંહની અંતિમ યાત્રા દરમિયાન એઆઇસીસીની ઓફિસથી નિગમબોઘ સુધી ભારે ભીડ એકઠી થઇ હતી
 
આ સિવાય પીટીઆઈની આ તસવીરો માં જોઈ શકાય છે કે પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રામાં રાહુલ ગાંધી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા.

નિષ્કર્ષ: મનમોહન સિંહની અંતિમ યાત્રાનો અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે જો સુરક્ષા કર્મચારીઓને હટાવી દેવામાં આવે તો પણ 100 લોકો પણ મનમોહન સિંહની અંતિમ યાત્રામાં હાજર ન હોત.

(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક ધ ક્વિન્ટે કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સીઝફાયર નહીં થવા પાછળ રશિયા જવાબદાર...' હવે પુતિન પર ભડક્યા ટ્રમ્પ

IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર

ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ

સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણીHun To Bolish : હું તો બોલીશ : મારે નથી ઘસવા હીરા!Dwarka Video: દ્વારકાના ખંભાળિયામાં હોટેલમાં 2 યુવક અને 2 યુવતીઓ વચ્ચે બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સીઝફાયર નહીં થવા પાછળ રશિયા જવાબદાર...' હવે પુતિન પર ભડક્યા ટ્રમ્પ
'સીઝફાયર નહીં થવા પાછળ રશિયા જવાબદાર...' હવે પુતિન પર ભડક્યા ટ્રમ્પ
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
40 સેકન્ડમાં જમીન પર પડ્યું રોકેટ, યુરોપના સ્પેસ પ્રોજેક્ટને ઝટકો, વીડિયો વાયરલ

ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....

હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    

ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?

Embed widget