શોધખોળ કરો

ARVALLI : ભિલોડાના ગ્રામ્ય પંથકમાં સગીર બાળકી પર સામુહિક બળાત્કારથી ચકચાર

Aravalli News :આ સગીર બાળકીને ત્રણ શખ્સો રીક્ષામાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા.

Aravalli News : અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સગીર બાળકી પર સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે. આ સગીર બાળકીને ત્રણ શખ્સો રીક્ષામાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા અને બાદમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાના આરોપો લાગ્યા છે. આ સગીરાની માતાએ ઘટના અંગે ભિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ત્રણ શખ્સો સામે સામુહિક બળાત્કારનો  ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણ હવસખોરોને ઝડપી પાડવા જિલ્લા એસઓજી ,એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડની ટિમો કામે લાગી છે.સગીર બાળકી ઉપર ગેંગ રેપની ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો છે. 

અમદાવાદમાં  ગેંગરેપ પિડિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
અમદાવાદમાં  ગેંગરેપ કરનાર આરોપીઓની ધમકીથી કંટાળીને પિડિતાએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. વર્ષ 2020માં બનેલી ગેંગરેપની ઘટનામાં જેલહવાલે કરાયેલા આરોપીઓ મારી નાખવાની ધમકી આપતા યુવતીએ પગલું ભર્યું છે.  મોડી રાત્રે યુવતીએ ઊંઘની સંખ્યાબંધ ગોળીઓ ખાઈ લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ બાબતે પોલીસ પાસે યુવતીએ આરોપીઓ તરફથી મળતી ધમકીના પગલે અનેક વખત મદદ માંગી હતી પણ મદદ ન મળતા તેણે આ પગલું ભર્યું.

પીડિત યુવતી આજે સમગ્ર મામલાને હાઇકોર્ટમાં રજુઆત પણ કરવાની હતી જોકે તે પહેલા જ તેણે આ પગલું ભર્યું. પિડિતા પર 8 તારીખના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગરમા હુમલો પણ થયો હતો.

ગત રાત્રીએ  પિડિતા દ્વારા વિડિયો બનાવી અને આપઘાતનો પ્રયાસ કરવા મામલે વસ્ત્રાપુર પોલીસે જાણવાજોગ નોંધ કરી હોવાનું સામે આવ્યુ છે.તો આ તરફ કોર્ટે આપેલા શરતી જામીનનો ભંગ કરી આરોપીઓ પીડિતા પર દબાણ કરતા હોવાથી તેમના જામીન રદ્દ  કરવા કોર્ટમાં કાર્યવાહી કરવાની તજવીજ પીડિતાના વકીલે શરૂ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

Embed widget