શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ભારે વરસાદે આખા દેશમાં હાહાકાર મચાવ્યો, તસવીરોમાં જુઓ પુરથી કેવી આવી આફત

કર્ણાટકમાં બુધહિલા ગામમાં સવારથી જ ભારે વરસાદ છે. જ્યારે બીજીબાજુ કેરાલાના અર્નાકુલમ-ઇદુક્કીની બોર્ડર નજીક અહીં બે જંગલી હાથી પાણીમાં તણાયા હતા. આ એક જંગલનું દ્રશ્ય હોઇ શકે છે

નવી દિલ્હીઃ દેશભરમાં હાલમાં વરસાદે કહેર મચાવ્યો છે, ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં પુરથી હાહાકાર મચી ગયો છે. મધ્યપ્રદેશ અને કેરાલામાં તો વરસાદી પુરે જનજીવન ઠપ કરી નાંખ્યુ છે. અહીં તેની ખાસ તસવીરો બતાવવામાં આવી છે. ક્યાંક લોકો પુરમાં ફસાયા છે તો ક્યાંક સ્ટેચ્યૂ-મૂર્તિ આખેઆખી ધરાશાયી થઇ ગઇ છે. ભારે વરસાદે આખા દેશમાં હાહાકાર મચાવ્યો, તસવીરોમાં જુઓ પુરથી કેવી આવી આફત મધ્યપ્રદેશના મંડલામાં પુરે તબાહી મચાવી દીધી છે. અહીં યુવક નર્મદા નદીમાં તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, ત્રણ યુવકો પોતાની ગાડીની છત પર બેઠા છે અને સુરક્ષિત બહાર નીકળે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. ભારે વરસાદે આખા દેશમાં હાહાકાર મચાવ્યો, તસવીરોમાં જુઓ પુરથી કેવી આવી આફત કર્ણાટકમાં બુધહિલા ગામમાં સવારથી જ ભારે વરસાદ છે. જ્યારે બીજીબાજુ કેરાલાના અર્નાકુલમ-ઇદુક્કીની બોર્ડર નજીક અહીં બે જંગલી હાથી પાણીમાં તણાયા હતા. આ એક જંગલનું દ્રશ્ય હોઇ શકે છે. ભારે વરસાદે આખા દેશમાં હાહાકાર મચાવ્યો, તસવીરોમાં જુઓ પુરથી કેવી આવી આફત આંધ્રપ્રદેશના કલિગાપટનમ બીચ પર જાનવરોના સ્ટેચ્યૂ છે, જે પાણીમાં તણાયા હતા. ભારે વરસાદે આખા દેશમાં હાહાકાર મચાવ્યો, તસવીરોમાં જુઓ પુરથી કેવી આવી આફત છત્તીસગઢમાં દંતેવાડામાં પુરના કારણે 15થી વધુ ગ્રામીણોને રેસક્યૂ કરવા પડ્યા હતા. ભારે વરસાદે આખા દેશમાં હાહાકાર મચાવ્યો, તસવીરોમાં જુઓ પુરથી કેવી આવી આફત ભારે વરસાદથી કેરાલામાં રસ્તાંઓ પર નદીઓ જેવા દ્રશ્ય બની ગયા છે. ભારે વરસાદે આખા દેશમાં હાહાકાર મચાવ્યો, તસવીરોમાં જુઓ પુરથી કેવી આવી આફત ભારે વરસાદે આખા દેશમાં હાહાકાર મચાવ્યો, તસવીરોમાં જુઓ પુરથી કેવી આવી આફત ભારે વરસાદે આખા દેશમાં હાહાકાર મચાવ્યો, તસવીરોમાં જુઓ પુરથી કેવી આવી આફત ભારે વરસાદે આખા દેશમાં હાહાકાર મચાવ્યો, તસવીરોમાં જુઓ પુરથી કેવી આવી આફત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ

Embed widget