શોધખોળ કરો

‘ગગનયાન’ મારફતે હવે ચંદ્ર પર માનવ મિશનની તૈયારી, 2022માં થશે લોન્ચ

ન્યૂઝ એજન્સી આઇએએનએસના મતે દેશનું માનવ સહિત અંતરિક્ષ મિશન વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટમાનું એક છે.

નવી દિલ્હીઃભારતે પાંચ વર્ષ અગાઉ એક ઇતિહાસ રચ્યો હતો જ્યારે કોઇ દેશે પ્રથમ જ પ્રયાસમાં ચંદ્રની કક્ષામાં પહોંચવામાં સફળતા મેળવી હતી. હવે વર્ષ 2022 સુધીમાં ચંદ્ર પર માનવ મિશન મોકલવાની ભારત તૈયારી કરી રહ્યુ છે. દેશના મહત્વાકાંક્ષી ગગનયાન કાર્યક્રમ હેઠળ બે માનવ વિનાના  અને એક માનવયુક્ત ફ્લાઇટ અંતરિક્ષમાં મોકલવાની યોજના છે. આ ક્ષેત્રમાં કામ કરી રહેલી કંપનીઓ સ્પેસ એક્સના સીઇઓ એલોન મસ્ક, બ્લૂ ઓરિજિનના સીઇઓ જેફ બેઝોસ અને વર્જિન ગેલેક્ટિસના સંસ્થાપક સર રિચર્ડ બ્રાનસન સાથે જ નાસાનું લક્ષ્ય મનુષ્યને અંતરિક્ષમાં મોકલવાનું છે જે માટે ચંદ્ર આવનારા સમયમાં એક પડાવ સ્વરૂપે કામ કરશે. ન્યૂઝ એજન્સી આઇએએનએસના મતે દેશનું માનવ સહિત અંતરિક્ષ મિશન વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટમાનું એક છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 10 હજાર કરોડ રૂપિયા છે. ઇસરોએ હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરનું લક્ષ્ય 2022 સુધીમાં અવકાશયાત્રીને અંતરિક્ષમાં મોકલવાનો છે. ઇસરોએ ગગનયાન યોજનામાં મદદ માટે રશિયાની લોન્ચ સેવા ગ્લાવકોસમોસ સાથે કરાર કર્યા છે. હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરમાં માનવ સ્પેસ મિશન માટે જરૂરી ટેકનોલોજીને વિકસિત કરવામાં આવી રહી છે. આ ફેકલ્ટીના નિર્દેશક એસ.ઉન્નીકૃષ્ણન નાયર છે. જ્યારે પીએસએલવીના નિર્દેશક આર.હટ્ટન ગગનયાન પ્રોજેક્ટની આગેવાની કરી રહ્યા છે. ભારતના 2022માં અવકાશમાં જવાની યોજના બનાવવાના છ દાયકા અગાઉ જ રશિયા પોતાના અવકાશયાત્રી યૂરી ગાગરીનને અવકાશમાં મોકલી ચૂક્યું છે. તે અવકાશમાં જનાર પ્રથમ માનવ હતા જે ધરતીની કક્ષાની બહાર અવકાશમાં 1961માં ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

Embed widget