શોધખોળ કરો

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને મળી હત્યાની ધમકી, નોંધાવી ફરિયાદ

ભાજપ સાંસદે પોલીસ સમક્ષ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્વિત કરવાની માંગ કરી છે.

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીક અને તેના પરિવારને હત્યાની ધમકી મળી છે. ઇન્ટરનેશનલ નંબર પરથી આવેલા ફોન પર મળેલી ધમકી બાદ ગૌતમ ગંભીરે ફરિયાદ આપી એફઆઇઆર દાખલ કરવાની માંગ કરી છે. ભાજપ સાંસદે પોલીસ સમક્ષ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્વિત કરવાની માંગ કરી છે. ગૌતમ ગંભીરે શાહદ્રાના ડીસીપીને લખેલી ફરિયાદમાં કહ્યું કે, મને અને મારા પરિવારના સભ્યોને ઇન્ટરનેશનલ નંબર પરથી ફોન કરીને સતત હત્યાની ધમકી આપવામાં આવી રહી છે. મહેરબાની કરીને આ મામલામાં એફઆઇર દાખલ કરો અને મારા અને મારા પરિવારની સુરક્ષા સુનિશ્વિત કરો. ગૌતમ ગંભીર પૂર્વી દિલ્હીથી સાંસદ છે. તે સતત દેશના વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રાખે છે. પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ માટે તે સતત પ્રયાસરત દેખાઇ રહ્યા છે. તે પોતાના સાંસદ ક્ષેત્રના લોકોને ફરિયાદની તક આપતા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'

Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?

Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

Embed widget