શોધખોળ કરો
Advertisement
Ghotawade Phata Pune Fire: પુણેની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 15 લોકોના મોત, ઘણા ફસાયા હોવાની આશંકા
મહારાષ્ટ્રના પુણામાં એક કેમિકલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. જેમાં 15 લોકોના મોત થયા છે. આ આગની ઘટનામાં આશરે 6 લોકો ફેક્ટરી અંદર ફસાયા હોવાની આશંકા છે.
મહારાષ્ટ્રના પુણામાં એક કેમિકલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. જેમાં 15 લોકોના મોત થયા છે. આ આગની ઘટનામાં આશરે 6 લોકો ફેક્ટરી અંદર ફસાયા હોવાની આશંકા છે. કેમિકલ ફેક્ટરી હોવાના કારણે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓને મુશ્કેલી થઈ રહી છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે.
એસપીએસ અકુઆની કેમિકલની આ ફેક્ટરી છે. આગ લાગ્યા બાદ અલગ-અલગ પ્રકારની ગેસ ફેલાઈ ગઈ છે, જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement