શોધખોળ કરો

ઘર ખરીદનાર માટે ખુશ ખબર, SBIએ હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો

SBIએ સિબિલ સ્કોરના આધારે હોમ લોનમાં 70 બેઝિક પોઇન્ટ એટલે કે, લગભગ 0.7 ટકા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે.

SBIએ સિબિલ સ્કોરના આધારે હોમ લોનમાં 70 બેઝિક પોઇન્ટ એટલે કે, લગભગ 0.7 ટકા સુધીની છૂટ  આપવાની જાહેરાત કરી છે. મકાન ખરીદીની યોજના બનાવતા  લોકોને એસબીઆઈએ મોટી ભેટ આપી છે.  ભારતીય સ્ટેટ બેંકે  હોમલોન પર વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.  એસબીઆઈએ સિબિલ ક્લાસના આધારે હોમ પર 70 બેઝિક પોઇન્ટ એટલે કે લગભગ 0.7 ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે. સીબીઆઇએ વ્યાજ દરમાં રાહત આપતા હવે હોમ લોન માટે એસબીઆઇનો  6.70 વ્યાજ દર નક્કી કરાયો છે. ભારતીય સ્ટેટ બેન્કે આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું કે, આ વ્યાજ દર 31 માર્ચ 2021 સુધી જ લાગૂ થશે. આટલું જ નહીં એસબીઆઇએ આ સાથે 100 ટકા પ્રોસેસિંગ ફી પણ માફ કરવાની જાહેરાત કરી છે. બેન્કે જણાવ્યું છે કે, જેમનો સિબિલ સ્કોર સારો હશે તેમને વ્યાજ દરમાં છૂટ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'

Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?

Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Embed widget