શોધખોળ કરો

મોદીના સત્તાવાર પ્લેનનો અંદરનો લૂક અત્યંત લકઝુરીયસ ? વાયરલ તસવીર અંગે મોદી સરકારે શું કહ્યું ?

પીએમ મોદીના સત્તાવાર વિમાનના અંદરની કહેવાતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈરહી છે. આ તસવીરોમાં વિમાનનો અંદરનો લૂક એકદમ લકઝુરીયસ દેખાય છે. જે અંગે સરકારે હવે સ્પષ્ટતા કરી છે.

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ઉપયોગમાં લઈ શકાય એવું વિમાન ભારત સરકાર ખરીદવાની છે. આ વિમાન હજુ આવ્યું નથી ત્યા મોદીના સત્તાવાર વિમાનના અંદરની કહેવાતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં વિમાનનો અંદરનો લૂક એકદમ લકઝુરીયસ દેખાય છે. મધ્ય પ્રદેશના કોંગ્રેસના નેતા જીટુ પટવારીએ એક ટ્વિટ કરીને આ તસવીરો મોદીના લકઝુરીયસ પ્લેનની હોવાનો દાવો કર્યો છે. પટવારીએ લખ્યું છે કે, આપણા વડાપ્રધાન ચા વેચનારા તરીકે શરૂઆત કરીને આગળ આવ્યા ત્યારે હવે આપણે તેમને સારી સવલતો આપીશું તો જ એ ભારતને વિશ્વગુરૂ બનાવી શકશે. જો કે મોદી સરકારે આ ચસવીરો મોદીના વિમાનની હોવાના દાવાના નકારી કાઢ્યો છે. કેન્દ્ર સરકાર વતી પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે, આ તસવીરો બોઈંગ 787ના પ્રાઈવેટ ડ્રીમલાઈનર મોડલની છે અને વડાપ્રધાન મોદીના વિમાનની નથી. આ તસવીરને પીઆઈબીએ ફેક એટલે કે ખોટી ગણાવી છે. ગુગલ પર સર્ચ કરો તો પણ ઘણી વેબસાઈટ પર આ તસવીર બોઈંગ 787ના પ્રાઈવેટ ડ્રીમલાઈનર મોડલની છે એવું દર્શાવાય છે. મોદીના સત્તાવાર પ્લેનનો અંદરનો લૂક અત્યંત લકઝુરીયસ ? વાયરલ તસવીર અંગે મોદી સરકારે શું કહ્યું ?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

Embed widget