શોધખોળ કરો

અનલોક 2 : કેંદ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, રાત્રીના 10થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ

કેંદ્ર સરકાર દ્વારા સોમવારે અનલોક 2ને લઈને ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ સ્કૂલ કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ 31 જૂલાઈ સુધી બંધ રહેશે.

નવી દિલ્હી: કેંદ્ર સરકાર દ્વારા સોમવારે અનલોક 2ને લઈને ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ સ્કૂલ કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ 31 જૂલાઈ સુધી બંધ રહેશે. કર્ફ્યૂ રાત્રીના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોઈ રાહત નથી આપવામાં આવી. કેંદ્ર સરકાર દ્વારા અનલોક 2ને લઈને જે ગાઈડલાઈન જાહેર કરાઈ છે તેમાં સ્કૂલ, કોલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, મેટ્રો રેલ, થિયેટર, જીમ, ધાર્મિક મેળાવડા પર 31 જુલાઇ સુધી પ્રતિબંધ રહેશે.
કન્ટેઈનમેન્ટ ઝોન બહારની એક્ટિવીટી મુદ્દે રાજ્ય સરકાર નિર્ણય લેશે. ડૉમેસ્ટિક ફ્લાઈટ હાલ વંદે ભારત અભિયાન અંતર્ગત જ ચાલશે.
સરકારે નવી ગાઈડલાઈનમાં એમ પણ જણાવ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓને જ મંજૂરી આપવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ

Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ

દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા

INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ

યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?

Embed widget