શોધખોળ કરો

31 વર્ષ પહેલા ગુજરાતના આ આર્કિટેક્ટે તૈયાર કરી હતી અયોધ્યાના રામ મંદિરની ડિઝાઇન, જાણો વિગતે

ગુજરાતના ચંદ્રકાન્ત ભાઇ સોમપુરાએ આજથી 31 વર્ષ પહેલા રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી. ગુજરાતના આર્કિટેક્ટ ચંદ્રકાન્ત ભાઇ સોમપુરાએ જણાવ્યુ કે, અશોક સિંઘલ તેમને અયોધ્યા લઇને ગયા હતા, અને અશોક સિંઘલે તેમને મંદિર બનાવવા માટે ડિઝાઇન તૈયાર કરવાનુ કહ્યુ હતુ

નવી દિલ્હીઃ આજે ઉત્તરપ્રદેશમાં રામ જન્મ ભૂમિ અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર નિર્માણની આધારશિલા મુકશે. ત્યારબાદ રામ મંદિર નિર્માણનુ કાર્ય શરૂ કરી દેવામાં આવશે. વળી, રામ મંદિર કેવી રીતે બનીને તૈયાર થશે, આની ઇંટ આજથી 31 વર્ષ પહેલા ગુજરાતના આર્કિટેક્ટ મુકી દીધી હતી. ખરેખરમાં, ગુજરાતના ચંદ્રકાન્ત ભાઇ સોમપુરાએ આજથી 31 વર્ષ પહેલા રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી. ગુજરાતના આર્કિટેક્ટ ચંદ્રકાન્ત ભાઇ સોમપુરાએ જણાવ્યુ કે, અશોક સિંઘલ તેમને અયોધ્યા લઇને ગયા હતા, અને અશોક સિંઘલે તેમને મંદિર બનાવવા માટે ડિઝાઇન તૈયાર કરવાનુ કહ્યુ હતુ. મંદિરની ભવ્ય ડિઝાઇન અને મંદિર બનવાને લઇને વીએચપીનું કહેવુ છે કે, ડિઝાઇન બહુ પહેલા તૈયાર થઇ ચૂકી છે, અને હવે તે પ્રમાણે મંદિર બનાવવા માટે પથ્થરોનુ કામ પણ શરૂ થઇ ગયુ છે. 31 વર્ષ પહેલા ગુજરાતના આ આર્કિટેક્ટે તૈયાર કરી હતી અયોધ્યાના રામ મંદિરની ડિઝાઇન, જાણો વિગતે વિશ્વ હિન્દી પરિષદે 31 વર્ષ પહેલા ગુજરાતના આર્કિટેક્ટ ચંદ્રકાન્ત ભાઇ સોમપુરા પાસે રામ મંદિરનુ મૉડલ બનાવડાવ્યુ હતુ. ચંદ્રકાન્ત ભાઇ સોમપુરાએ એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરીને જણાવ્યુ કે, તેમને જે ડિઝાઇન બનાવી છે, તેવુ જ મંદિર બનવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. તેમને જણાવ્યુ કે મંદિર નાગર શૈલીનુ છે, આની લંબાઇ 270 ફૂટ છે, મંદિર 145 ફૂટ પહોળુ છે અને 145 ફૂટ ઉંચુ છે. ગર્ભગૃહ, ચૌકી, સીતા મંદિર, લક્ષ્મણ મંદિર, ભરત મંદિર, અને ગણેશ મંદિર છે. ચાર દ્વારા છે. કથાકુંજ, સ્ટાફનો રૂમ વગેરે પણ બનાવવામાં આવ્યુ છે. 31 વર્ષ પહેલા ગુજરાતના આ આર્કિટેક્ટે તૈયાર કરી હતી અયોધ્યાના રામ મંદિરની ડિઝાઇન, જાણો વિગતે ચંદ્રકાન્ત ભાઇ સોમપુરાનું કહેવુ છે કે 31 વર્ષ પહેલા તેને પોતાના પગથી જમીન માપી હતી, અને તેના આધાર પર મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી. તેમનુ કહેવુ છે કે મંદિર બનવામાં ત્રણ વર્ષ લાગશે. આ મંદિર અન્ય મંદિરોથી અલગ હશે, અષ્ટકોણીય મંદિર હશે. 31 વર્ષ પહેલા ગુજરાતના આ આર્કિટેક્ટે તૈયાર કરી હતી અયોધ્યાના રામ મંદિરની ડિઝાઇન, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget