શોધખોળ કરો
ફાઇટર એકક્રાફ્ટની ડિટેલ પાકિસ્તાની ISIને આપી રહ્યો હતો HALનો કર્મચારી, મહારાષ્ટ્ર ATSએ કરી ધરપકડ
પકડાયેલા શખ્સને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટે આની 10 દિવસની એટીએસ રિમાન્ડ આપી છે

પ્રતિકાત્મક તસવીર
મુંબઇઃ મહારાષ્ટ્ર એટીએસને નાસિકના એક શખ્સની ધરપકડ કરી લીધી છે. આરોપ છેકે આ શખ્સ ફાઇટર એકક્રાફ્ટની ડિટેલ પાકિસ્તાની ગુ્પ્તચર એજન્સી આઇએસઆઇને શેર કરી રહ્યો હતો.
માહિતી પ્રમાણે, આ વ્યક્તિ હિન્દુસ્તાન એરનૉટિક્સ લિમીટેડનો કર્મચારી છે, જે આઇએસઆઇના કેટલાક લોકોના સંપર્કમાં હતો. આ તમામ સેન્સેટિવ ઇન્ફોર્મેશન આઇએસઆઇને આપી રહ્યો હતો. એટીએસની નાસિક યૂનિટે આની ધરપકડ કરી લીધી છે.
પકડાયેલા શખ્સને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટે આની 10 દિવસની એટીએસ રિમાન્ડ આપી છે. આના ફોનને જપ્ત કરી લેવામાં આવ્યો છે, જેનાથી તમામ ડિટેલ કાઢવાની શરૂઆત એટીએસે કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
