શોધખોળ કરો

હરિયાણામાં સત્તા માટે ખેલ શરૂ, JJPએ કૉંગ્રેસની સાથે જવાના આપ્યા સંકેત

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણોમાં દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી કિંગ મેકરની ભૂમિકામાં આવતી જોવા મળી રહી છે.

ચંડીગઢ: કૉંગ્રેસના નેતા ભૂપેન્દ્રસિંહ હૂડા JJP અને અપક્ષોના સંપર્કમાં છે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું છે કે મારી પાસે સત્તાની ચાવી છે. ચૌટાલાએ કહ્યું કે જનતાએ ભાજપની વિરુદ્ધમાં મત આપ્યા છે. હવે આ નિવેદનનો અર્થ છે કે દુષ્યંત ચૌટાલાએ કોંગ્રેસની સાથે જવાના સંકેત આપ્યા છે. હરીયાણામાં કૉંગ્રેસ કર્ણાટકની જેમ મુખ્યમંત્રીની અધ્યક્ષતા JJPને સોંપી સરકાર બનાવી શકે છે. જો આવું થશે તો JJP તેના ઉદય પહેલા પ્રથમ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીની ખુરશી પર પહોંચી જશે. જે એક ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણોમાં દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી કિંગ મેકરની ભૂમિકામાં આવતી જોવા મળી રહી છે. એક વર્ષથી પણ ઓછા સમયમાં, JJPએ હરિયાણાના રાજકારણમાં મજબૂત પકડ બનાવી લીધી છે અને તેની પહેલી ચૂંટણીમાં 10 બેઠકો જીતીતી દેખાય રહી છે. જો હરિયાણાની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસને બહુમતી નહીં મળે તો JJP નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ

ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી

એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'

ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...

Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ

Embed widget