શોધખોળ કરો

Weather Today: દિલ્હી-NCR, યુપી સહિત અનેક રાજ્યોમાં હિટવેવ, આભમાંથી હજુ વરસશે અંગારા

Weather Updates: આગામી દિવસોમાં દેશના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.

Weather Today:  દેશમાં કમોસમી વરસાદ બાદ ફરી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ફરી એકવાર આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત આગામી દિવસોમાં દેશના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. તેમજ કેટલાક રાજ્યોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 11 મેના રોજ મોટાભાગના રાજ્યોમાં વરસાદની કોઈ શક્યતા નથી અને હવામાન સ્વચ્છ રહેશે.

IMD તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજધાનીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. તેમજ હવામાન સ્વચ્છ રહેશે. શનિવાર, 13 મે અને રવિવાર, 14 મેના રોજ દેશના ઘણા ભાગોમાં વરસાદની અપેક્ષા છે, પરંતુ તાપમાનમાં કોઈ ઘટાડો થશે નહીં. 13 મેના રોજ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ અને 14 મેના રોજ 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

હીટવેવનો પણ સંકેત

રાજસ્થાન હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની અને તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. યુપીમાં પણ વરસાદની મોસમ પૂરી થઈ ગઈ છે. જે બાદ હવે ફરી એકવાર હવામાનમાં વધારો થવા જઈ રહ્યો છે. રાજ્યમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ આગામી એક-બે દિવસમાં હવામાન શુષ્ક રહી શકે છે. બિહારના હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘણા જિલ્લાઓમાં તાપમાન 42 ડિગ્રીને પાર કરી ગયું છે. આ ઉપરાંત વિભાગે અનેક જિલ્લાઓમાં હીટવેવના સંકેતો પણ આપ્યા છે.

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ અને ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ છે. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આ રાજ્યોમાં આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 4-5 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. આ સાથે કેટલાક સ્થળોએ હીટવેવની પણ સંભાવના છે.

મોચાના કારણે ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત મોચાને કારણે કર્ણાટક, કેરળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget