શોધખોળ કરો

હેમા માલિનીએ લીધો કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ, તસવીર શેર કરીને શું કહ્યું ?

ભારતમાં 5 માર્ચ 2021 સુધી એક કરોડ 90 લાખ લોકોએ કોરોના વેક્સીન લીધી છે. ભારતમાં હાલમાં વેક્સીનનો બીઝો ડોઝ આપવાનું શરુ થઈ ગયું છે.

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ હેમા માલિનીએ શનિવારે કોરોના વાયરસની વેક્સીનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. તેમણે મુંબઈની કૂપર હોસ્પિટલમાં વેક્સીનન લીધી હતી. વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ હેમા માલિનીએ ટ્વિટર પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. તેમાં તેમણે લખ્યું કે, મે કૂપર હોસ્પિટલમાં લોકો સાથે કોરોની રસી મુકાવી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અભિનેતા સૈફ અલી ખાને પણ મુંબઈમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. સૈફ હાલમાં જ બીજી વખત પિતા બન્યો છે.
સરકારી આંકડા અનુસાર, ભારતમાં 5 માર્ચ 2021 સુધી એક કરોડ 90 લાખ લોકોએ કોરોના વેક્સીન લીધી છે. ભારતમાં હાલમાં વેક્સીનનો બીઝો ડોઝ આપવાનું શરુ થઈ ગયું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ

Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ

દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા

INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું

યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?

માત્ર 2 લાખમાં મળી જશે 10 લાખની કાર, આ સરકારી વેબસાઇટ પર પાણીના ભાવે મળી રહી છે ગાડી

Gulab Jamun History: કેવી રીતે થઈ હતી ગુલાબ જાંબુની શોધ, જાણો કયા મુઘલ સમ્રાટ સાથે છે કનેક્શન?

Embed widget