શોધખોળ કરો
Advertisement
ઐતિહાસિક દિવસઃ નૌસેનાના હેલિકૉપ્ટર સ્ટ્રીમમાં પહેલીવાર સામેલ થઇ આ બે મહિલા અધિકારી
આ પહેલા મહિલાઓના પ્રવેશને નક્કી વિંગ કમાન સુધી જ સિમીત રાખવામાં આવતો હતો. આ બન્ને મહિલા અધિકારીઓના નામ સબ લેફ્ટિનેન્ટ (એસએલટી) કુમુદિની ત્યાગી અને એસએલટી રીતિ સિંહ છે
નવી દિલ્હીઃ ભારતીય નૌસેના વિમાનન માટે આજનો દિવસ ઐતિહાસિક છે. આનુ કારણ એ છે કે ઇતિહાસમાં પહેલીવાર બે મહિલા અધિકારીઓ HELICOPTER STREAM માં ઓબર્વ્ઝર (એરબોર્ન ટેક્ટિશિયન્સ)ના પદમાં સામેલ થવા માટે પસંદ કરવામાં આવી છે. આ પગલુ લૈગિંક સમાનતા તરફ એક મોટુ કદ માનવામાં આવી રહ્યું છે, કેમકે આ બન્ને પહેલી મહિલા અધિકારી હશે જોકે યુદ્ધપોતોથી સંચાલિત થનારી મહિલા હવાઇ લડાકૂ વિમાનોમાં તૈનાત હશે.
આ પહેલા મહિલાઓના પ્રવેશને નક્કી વિંગ કમાન સુધી જ સિમીત રાખવામાં આવતો હતો. આ બન્ને મહિલા અધિકારીઓના નામ સબ લેફ્ટિનેન્ટ (એસએલટી) કુમુદિની ત્યાગી અને એસએલટી રીતિ સિંહ છે.
આ ભારતીય નૌસેનાના 17 અધિકારીઓના એક સમૂહનો ભાગ છે, જેને આઇએનએસ ગરુડ કોચ્ચિમાં 21 સપ્ટેમ્બરે આયોજિત એક સમારોહમાં ઓબ્ઝર્વર તરીકે સ્નાતક હોવા પર વિંગ્સથી સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે એડમિરલ એન્ટની જોર્જના અધિકારીઓને સંબોધિત કરવામાં આવ્યા અને હેલિકૉપ્ટર સંચાલનનુ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ અધિકારી ભારતીય નૌસેના અને ભારતીય તટરક્ષક દળના સમુદ્રી ટોહી અને પનડુબ્બી રોધી યુદ્ધક વિમાનની સેવા કરશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement