શોધખોળ કરો

પેટાચૂંટણીના પરિણામો પર રાજનાથ સિંહે કહ્યું- લાંબી છલાંગ લગાવવા બે ડગલા પાછા હટવું પડે છે

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે જાહેર કરાયેલા પેટાચૂંટણીના પરિણામો પર ભારતીય જનતા પાર્ટીના ખરાબ પ્રદર્શનને લઇને કહ્યું હતું કે, લાંબી છલાંગ લગાવવા માટે બે પગલા પાછળ હટવું પડે છે. પેટાચૂંટણીના પરિણામોને લઇને રાજનાથ સિંહને સવાલ કરવામાં આવ્યો હતો કે શું આ પરિણામો કેન્દ્ર અને ઉત્તરપ્રદેશની ભાજપ સરકારની વિરુદ્ધમાં છે. ત્યારે સિંહે કહ્યું કે, લાંબી છલાંગ લગાવવા માટે બે પગલા પાછળ હટવું પડે છે. નરેન્દ્ર મોદીની સરકારના ચાર વર્ષોની સિદ્ધિઓ જણાવવા માટે આયોજીત કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં સિંહે પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવ અને તેને લઇને વિપક્ષ દ્ધારા થતી ટીકા પર બોલતા કહ્યું કે, ઇન્ટરનેશનલ સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. પેટ્રોલિયમ કંપનીઓ તે પ્રમાણે ભાવ નક્કી કરે છે. તેમણે કહ્યું કે, પેટ્રોલ-ડિઝલના ભાવવધારાથી દેશની અર્થવ્યવસ્થા પર કોઇ વિપરિત પર અસર પડતી નથી. આર્થિક મોરચે કોઇ ખરાબ સ્થિતિ બને છે તો તેના ઉકેલ માટે કેન્દ્ર સરકાર સક્ષમ છે. સરકાર પાસે 400 મિલિયન ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર છે. આ અગાઉ રાજનાથ સિંહે ભોપાલમાં સેન્ટ્રલ એકેડમી ફોર પોલિસ ટ્રેનિગનું ઉદ્ધાટન કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

Embed widget