શોધખોળ કરો

શું આપ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ ઘરેલુ નુસખા

માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય માટે ગાઢ નિંદ્રા જરૂરી છે. ઊંઘ પુરી ન થવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. માનસિક તેમજ શારિરીક બંને પ્રકારનું સ્વાસ્થ્ય લથડે છે. અનિંદ્રાના કારણે કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે.

Health Tips:માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય માટે ગાઢ નિંદ્રા જરૂરી છે. ઊંઘ પુરી ન થવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. માનસિક તેમજ શારિરીક બંને પ્રકારનું સ્વાસ્થ્ય લથડે છે. અનિંદ્રાના કારણે કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે.

અનિંદ્રાની સમસ્યાના કારણે સ્વભાવ ચીડિયો થઇ જાય છે. તો આપ પણ  અનિંદ્રાની સમસ્યાથી પીડિત હો તો કેટલાક સામાન્ય ઘરેલુ નુસખા અપનાવીને આપ ગાઢ નિંદ્રા માણી શકો છો.

દૂધ- સારી ઊંઘ માણવા માટે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઇએ. દૂધમાં Tryptophan અને serotonin  હોય છે. જેનાથી રાત્રે સારી ઊંઘ આવે છે. દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાથી પણ તણાવ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે.

ચેરી- ચેરીમાં સારો મેલાટોનિન  હોય છે. જેમાં શરીરના આંતરિક ચક્રને નિયમિત કરવાની ક્ષમતા છે. એક્સપર્ટની માનીએ તો સૂતા પહેલા એક મુઠ્ઠી ચેરી ખાવાથી સારી ઊંઘ આવે છે. આપ ચેરીનું જ્યુસ પણ પી શકો છો.

કેળા- રાત્રે કેળા ખાવાથી સારી ઊંઘ આવે છે. કેળામાં મોજૂદ પોષકતત્વો માંસપેશીઓને તણાવમુક્ત કરે છે. કેળામાં મોજૂદ મેગ્નેશ્યિમ  અને પોટેશિયમથી સારી ઊંઘ આવે છે. કેળામાં વિટામીન બી6 સારી માત્રામાં હોય છે. જે ઊંઘ સાથે જોડાયેલા હોર્મોન્સ એક્ટિવ થઇ જાય છે.

બદામ- બદામમાં મેગ્નશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી ઊંઘ સારી આવી છે અને માંસપેશીમાં આવતું ખેંચાણ ઓછું થાય છે. બદામ ખાવાથી ગાઢ માત્રામાં ઊંઘ મળે છે.

હર્બલ ચાય- જો આપને અનિંદ્રાની સમસ્યા હોય તો આપને કેફિન આલ્કોહોલથી પરહેઝ કરવું જોઇએ. જો કે આપ રાત્ર હર્બલ ચાય પીવો તો તેનાથી સારી ઊંઘ આવશે. આ ઉપરાંત સારી ઊંધ માટે મેડિટેશન પણ કારગર છે. રાત્રે હળવું સંગીત સાંભળવાથી પણ સારી ઊંધ આવે છે.  ઊંઘ માટે શાંતિ અને સ્વચ્છ, શીતળતા જરૂરી છે. જો બેડરૂમ સાફ સુધરો હોય, વાતાવરણમાં શાંતિ અને ઠંડક હોય તો ગાઢ નિંદ્રાને માણી શકાય છે.

 

 

ટોપ સ્ટોરી

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
Embed widget