શોધખોળ કરો

Unlock 1.0: આજથી ખુલશે હોટલ-રેસ્ટોરેંટ્સ, જતાં પહેલા રાખવું પડશે આ બાબતોનું ધ્યાન

હોટલ અને રેસ્ટોરેંટ્સમાં આવવા-જવાના તમામ રસ્તા પર થર્મલ સ્ક્રીનિંગ કરવું પડશે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની મહામારીનો કેર યથાવત છે. દેશમાં લોકડાઉનમાં છૂટછાટ આપ્યા પછી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવા જ સમયે અનલોક-1ના ભાગરૂપે આજથી હોટલ, રેસ્ટોરન્ટ ખૂલી રહ્યા છે. પરંતુ હોટલ તથા રેસ્ટોરંટમાં જતા લોકોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. સરકારે આ માટેની ગાઈડલાઈન જાહેર કરી છે. હોટલ અને રેસ્ટોરેંટ્સમાં આવવા-જવાના તમામ રસ્તા પર થર્મલ સ્ક્રીનિંગ કરવું પડશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ધ્યાન રાખવું પડશે. સ્ટાફ અને કસ્ટમર્સ બધા માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. સમગ્ર પરિસરને સેનિટાઇઝ કરતું રહેવું પડશે. તમામ ટચ પોઇન્ટને વિશેષ રીતે સાફ કરવા પડશે. રેસ્ટોરેન્ટ્સ માટે દિશા નિર્દેશ - સીસીટીવી વર્કિંગ મોડમાં હોવા જોઈએ. - બિલની ચૂકવણી માટે કેશલેસ ટ્રાન્ઝેક્શનની વ્યવસ્થા હોવી જોઈએ. - માસ્ક વગર રેસ્ટોરન્ટમાં પ્રવેશ નહીં આપવામાં આવે. - રેસ્ટોરન્ટના સ્ટાફે હાથ અને મોં ઢાંકીને કામ કરવું પડશે - રેસ્ટોરન્ટમાં વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાળકોને નહીં જવાની સલાહ. - રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપ્યા બાદ રાહ જોતી વખતે હાથ સાફ કરતા રહેવા પડશે. - શેફ હોય કે વેઇટર કે પછી અન્ય કર્મચારી, તમામ નિયમોનું પાલન કરવું પડશે. - રેસ્ટોરન્ટના AC સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ચલાવવા પડશે. - રેસ્ટોરન્ટમાં જતા ગ્રાહકો વચ્ચે 6 ફૂટનું અંતર જાળવી રાખવું પડશે. - ગ્રાહકો જમીને ગયા બાદ જે સીટ પર બેઠા હોય તેને સેનિટાઇઝ કરવી પડશે. - સારી ક્વોલિટીના પેપર નેપકિન રાખવા ફરજિયાત છે. - રેસ્ટોરન્ટની કુલ ક્ષમતાના માત્ર 50 ટકા સીટ જ ભરી શકાશે. - રેસ્ટોરન્ટના મેન્યુને ડિસ્પોઝેબલ ફોર્મમાં રાખવા પડશે, એટલે કે તેને સમય-સમય પર રિપીટ નહીં કરી શકાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી

Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

Embed widget