શોધખોળ કરો

Har Ghar Tiranga: સ્વતંત્રતા દિવસ પર ફરકાવવા માટે અહીથી મંગાવી શકો છો રાષ્ટ્રધ્વજ

પોસ્ટ ઓફિસમાંથી રાષ્ટ્ર ધ્વજ મળી રહે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે

Har Ghar Tiranga: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા લહેરાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગો લહેરાવીને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવે છે. ભારતના સૌથી ભવ્ય તહેવારની ઉજવણી માટે ભારતીય ટપાલ વિભાગ ભારતીય રાષ્ટ્ર ધ્વજ રૂ. 25/- (20 ઇંચ x 30 ઇંચ) માં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. તમામ લોકોને તિરંગો મળી રહે તે માટે પોસ્ટ વિભાગ તરફથી તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

પોસ્ટ વિભાગ મુજબ અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા ત્રણ દિવસમાં 30,000  તિરંગાનું વેચાણ અને ઓર્ડર મળી ચૂક્યો છે. તિરંગો ખરીદવો હોય તો પોસ્ટ ઓફિસમાં પણ જઈને લોકો તેની ખરીદી કરી શકશે, સાથે જ ઓનલાઇન ઓર્ડર કરીને પોસ્ટમેન મારફતે પણ ઝંડો પોતાના ઘરે લોકો મંગાવી શકે એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકો ભારતીય ટપાલ વિભાગની વેબસાઈટ https://www.indiapost.gov.in/ અથવા ઈ-પોસ્ટ ઓફીસની વેબસાઈટ https://www.epostoffice.gov.in/નો સંપર્ક કરીને રાષ્ટ્રધ્વજની ખરીદી ઈ-પોસ્ટ ઓફીસ પોર્ટલ પર સીધી ચુકવણી કરીને કરી શકે છે.

પોસ્ટ ઓફિસમાંથી રાષ્ટ્ર ધ્વજ મળી રહે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. 25 રૂપિયામાં ભારતીય રાષ્ટ્ર ધ્વજ મળશે. 20x30 ઈંચમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છે. કોઈપણ વ્યક્તિ ધ્વજને ખરીદવા માટે તેમની નજીકની પોસ્ટ ઓફીસનો સંપર્ક કરી 'તિરંગા' ને તેમના ઘરે લાવી શકે છે.

ઉપરાંત ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત, જાહેર જનતા માટે પોસ્ટ ઓફિસમાં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. જેથી લોકો ‘તિરંગા સાથે સેલ્ફી’ને સોશિયલ મીડિયા ઉપર ‘India Post’ અને ‘Amrit Mahotsav’ના હેન્ડલ #IndiaPost4Tiranga, #HarGharTiranga અને #AmritMahotsav હેશ્ટેગ્સ પર ટેગ કરીને અપલોડ અને શેર કરી શકે છે.

CWG 2022: ઓસ્ટ્રેલિયા ટૉપ પર, ઇંગ્લેન્ડ પણ લગાવી ગૉલ્ડની ફિફ્ટી, ભારત ટૉપ5માં સામેલ, જુઓ Medal Tally...........

Punjab Zero Electricity Bill: પંજાબના લોકોને મળ્યો ફ્રી વીજળીનો લાભ, જાણો કેટલા લાખ લોકોને આવ્યું ઝીરો વીજળી બીલ

Vinesh Phogat Wins Gold: વિનેશ ફોગાટે જીત્યો ગોલ્ડ, ભારતને મળ્યો 11મો ગોલ્ડ

Chhota Udepur : જનરલ હોસ્પિટલમાં ડોક્ટરે મહિલા દર્દી સાથે શારીરિક અડપલાં કર્યાના ગંભીર આરોપ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget