શોધખોળ કરો

રોહિત વેમુલા દલિત નહોતો, તપાસ સમિતિએ કર્યો ખુલાસો

નવી દિલ્લી: હૈદરાબાદ સેંટ્રલ યુનિવર્સિટીમાં આત્મહત્યા કરનાર સ્ટુડેંટ રોહિત વેમુલા દલિત નહોતો. આ વાત માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્ધારા ઘટનાની તપાસ કરી રહેલી પેનલે કહ્યું છે. પેનલે જણાવ્યું હતું કે, રોહિત વેમુલાની શેડ્યુલ કાસ્ટ (SC) કોમ્યુનિટીની નહોતી. આ પેનલ રોહિત સુસાઈટ કેસની તપાસ માટે બનાવવામાં આવી હતી. તેમનું કામ રોહિતે શા માટે સુસાઈટ કરવાનો વિકલ્પ પસંદ કર્યો તે શોધવાનું હતું. જે પેનલે એ વાત કહી છે કે આ સીટના મુખ્ય વડા ઈલાહાબાદ કોર્ટના જજ એના રૂપનવાલ હતા. તેમને સ્મૃતિ ઈરાનીએ તપાસ માટે પસંદગી કરી હતી. તેમને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં આ કેસની રિપોર્ટ યુનિવર્સિટી ગ્રાંટ કમીશન (યૂજીસી)ને સોંપી છે. રિપોર્ટમાં સામે આવેલી માહિતી પ્રમાણે પહેલા કેંદ્રીય મંત્રી સુષમા સ્વરાજ અને થાવરચંદ્ર ગહલોત પણ આ વાતને કહી ચૂક્યા છે. બન્ને મંત્રીઓએ કહ્યું હતું કે રોહિત SC નહીં પરંતુ અદર બેકવર્ડ ક્લાસ (OBC)નો હતો. ત્યારે રોહિતની જાતિ વાડેરા બતાવવામાં આવી રહી હતી. આ કેસમાં રોહિતની જાતિ એટલા સ્પષ્ટ થવી જરૂરી છે કારણ કે કેસમાં કેંદ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રેય અને હૈદરાબાદ યુનિવર્સિટીના વાઈસ ચાંસેલર અપ્પા રાવના નામનો પણ સમાવેશ થાય છે. બન્ને વિરુદ્ધ SC/ST એક્ટ પ્રમાણે એક ફરિયાદ પણ નોંધાઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો

Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

Embed widget