શોધખોળ કરો

કોરોનાની મહામારીમાં આ સ્પેશ્યલ ચા ઇમ્યૂન સિસ્ટમને બનાવશે સ્ટ્રોન્ગ, જાણી લો બનાવવાની રીત

કોરોના સંકટ શરૂ થયા બાદ એકસ્પર્ટ શરૂ સતત ઇમ્યૂનિટીને મહત્વ આપી રહ્યાં છે. જો કે એક દિવસમાં ઇમ્યૂનિટીની નથી વધારી શકાતી. જો કે કેટલીક વસ્તુઓ છે, જેનાથી તેને વધુ મજબૂત કરી શકાય છે

કોરોના સંકટ શરૂ થયા બાદ એકસ્પર્ટ શરૂ સતત ઇમ્યૂનિટીને મહત્વ આપી રહ્યાં છે. જો કે એક દિવસમાં ઇમ્યૂનિટીની નથી વધારી શકાતી. જો કે કેટલીક વસ્તુઓ છે, જેનાથી તેને વધુ મજબૂત કરી શકાય છે.

કોરોનાની મહામારીમાં હાલ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી સૌથી મહત્વનું કામ બની ગયું છે.ઇમ્યુનિટીને મજબૂત બનાવવા માટે આહાર અને જીવનશૈલીની મહત્વની ભૂમિકા છે. આદુ, લસણનું સેવન શરીરની ઇમ્યૂન સિસ્ટમને સ્ટ્રોન્ગ બનાવે છે.

આદુ

આદુમાં જિંજરોલની સાથે એનાલ્જેસિક, શામક, એન્ટીપીયરેટિક અને એન્ટીબાયોટિકની સાથે એન્ટીબાયોટિક ગુણ હોય છે. આદુમાં પ્રતિરક્ષા વધારવાની ક્ષમતા હોય છે. આ સાથે આદુ પાચનને સરળ બનાવે છે અને ભૂખ લગાડે છે. આદુ સાંધાના દુખાવામાં પણ ગુણકારી છે. શરદી, ફલૂ સામે લડવામાં પણ મદદગાર છે.

લસણ

લસણ પણ પોષક તત્વથી ભરપૂર છે. લસણમાં સલ્ફર ઉચ્ચ માત્રમાં હોય છે. લસણ એન્ટીબાયોટિક ગુણોથી ભરરપૂર છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. લસણ કફનાશક છે. કાચી લસણની કળીનું સેવન કફનો નાશ કરે છે.

હળદર

હળદર પોષક તત્વથી ભરપૂર છે. હળદરમાં કરક્યૂમિન નામનો સક્રિય યૌગિક હોય છે. હળદરમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે. જે જખ્મને રૂઝાવવામાં મદદગાર સાબિત થાય છે. હળદરનું સેવન પણ ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોન્ગ કરે છે. હળદરને ડાયટમાં સામેલ કરવાથી ફ્લૂ, શરદીથી રક્ષણ મળે છે. હળદર પાચન, ડિટોક્સ અને લિવર માટે પણ હિતકારી છે.

હળદર, લસણ અને આદુની ચા બનાવવાની રીત

સામગ્રી

  • 2 લસણની કળી
  • 2 ઇંચનો આદુનો ટૂકળો
  • 1 ચમચી હળદરનો પાવડર
  • 1 ચમચી લીંબુનો રસ

ચા બનાવવાની રીત

  • સૌ પ્રથમ હળદર, લસણ અને આદુની પેસ્ટ તૈયાર કરો
  • એક કપ પાણી ઉકાળી અને તેમાં પેસ્ટ ઉમેરો
  • અડધો કપ પાણી રહે ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget