શોધખોળ કરો
Advertisement
India Corona Cases Today: દેશમાં રસીકરણનો આંકડો 199 કરોડને પાર, 24 કલાકમાં નોંધાયા 13 હજારથી વધુ કેસ
India Covid-19 Update: દેશમાં રસીકરણનો આંક 199,00,59,536 થયો છે, જેમાંથી ગઈકાલે 10,64,038 ડોઝ આપવામાં આવ્યા હતા.
India Corona Cases Today: દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 13,615 નવા કેસ નોંધાયા અને 20 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે 16,629 સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ 1.30 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 3.23 ટકા છે.
દેશમાં એક્ટિવ કેસ 1,31,043 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,474 થયો છે. અત્યાર સુધીમાં 4,29,96,427 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 199,00,59,536 થયો છે, જેમાંથી ગઈકાલે 10,64,038 ડોઝ આપવામાં આવ્યા હતા.
જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા
- 11 જુલાઈએ 16,678 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા.
- 10 જુલાઈએ 18.257 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોના મોત થયા હતા.
- 9 જુલાઈએ 18,840 લોકો સંક્રમિત થયા અને 43 લોકોના નિધન થયા.
- 8 જુલાઈએ 18, 815 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા હતા.
- 7 જુલાઈએ 18,930 નવા કેસ અને 35 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
- 6 જુલાઈએ 16,159 નવા કેસ અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
- 5 જુલાઈએ 13,086 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા હતા.
- 4 જુલાઈએ 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
- 3 જુલાઈએ16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા હતા.
- 2 જુલાઈએ 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત.
- 1 જુલાઈએ 17 હજારથી વધુ કેસ નોંધાયા.
#COVID19 | India reports 13,615 fresh cases, 13,265 recoveries and 20 deaths in the last 24 hours.
— ANI (@ANI) July 12, 2022
Active cases 1,31,043
Daily positivity rate 3.23% pic.twitter.com/ndhj0GX7IR
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion