શોધખોળ કરો

India Corona Cases Today: ભારતમાં સતત ઘટી રહ્યા છે કોરોના કેસ, જાણો આજનો આંકડો

India Covid-19 Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 777 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 1.52 ટકા થયો છે. 5196 દર્દી સાજા થયા છે.

India Coronavirus Case:   સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 777 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 1.52 ટકા થયો છે.  5196 દર્દી સાજા થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 43 હજાર 994 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 95 હજાર 610 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 510 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 217 કરોડ 56 લાખ 67 હજાર 942 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15 લાખ 63 હજાર 151 ડોઝ અપાયા હતા.

સપ્ટેમ્બરમાં નોંધાયેલા કેસ

  • 24 સપ્ટેમ્બરે 4912 નવા કેસ નોંધાયા હતા.
  • 23 સપ્ટેમ્બરે 5 હજાર જેટલા કેસ નોંધાયા હતા.
  • 22 સપ્ટેમ્બરે 5443 નવા કેસ નોંધાયા હતા.
  • 21 સપ્ટેમ્બરે 4510 નવા કેસ નોંધાયા હતા.
  • 20 સપ્ટેમ્બરે 4043 નવા કેસ નોંધાયા હતા.
  • 19 સપ્ટેમ્બરે 4858 નવા કેસ નોંધાયા હતા.
  • 18 સપ્ટેમ્બરે 4555 નવા કેસ નોંધાયા હતા.
  • 17 સપ્ટેમ્બરે 5747 નવા કેસ નોંધાયા હતા.
  • 16 સપ્ટેમ્બરે 6298 નવા કેસ નોંધાયા હતા
  • 15 સપ્ટેમ્બર 6422 નવા કેસ નોંધાયા હતા.
  • 14 સપ્ટેમ્બરે 5108 નવા કેસ નોંધાયા હતા.
  • 13 સપ્ટેમ્બરે 4369 નવા કેસ નોંધાયા હતા.
  • 12 સપ્ટેમ્બરે 5221 નવા કેસ નોંધાયા હતા
  • 11 સપ્ટેમ્બરે 5041 કેસ નોંધાયા હતા.
  • 10 સપ્ટેમ્બરે 5554 કોરોના કેસ નોંધાયા હતા.
  • 9 સપ્ટેમ્બરે 6093 નવા કેસ નોંધાયા હતા.
  • 8 સપ્ટેમ્બરે 6395 નવા કેસ નોંધાયા હતા.
  • 7 સપ્ટેમ્બરે 5379 નવા કેસ નોંધાયા હતા.
  • 6 સપ્ટેમ્બરે 4417 નવા કેસ નોંધાયા હતા.
  • 5 સપ્ટેમ્બરે 5910 નવા કેસ નોંધાયા હતા.
  • 4 સપ્ટેમ્બર 6809 નવા કેસ નોંધાયા હતા.
  • 3 સપ્ટેમ્બરે 7219 નવા કેસ નોંધાયા હતા.
  • 2 સપ્ટેમ્બરે 6168 નવા કોરોના કેસ નોંધાયા.
  • 1 સપ્ટેમ્બરે 7946 નવા કેસ નોંધાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન

શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો

ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ

આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન

આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?

મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન

Embed widget