શોધખોળ કરો

દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા 70 લાખને પાર, અત્યાર સુધીમાં 1.08 લાખના મૃત્યુ

દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની સરખામણીએ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 6 ગણી વધારે છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 70 લાખને પાર પહોંચી ગઈ છે. તેમાંથી 1 લાખ 8 હજાર 334 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે રિકવરી મામલે કુલ સંખ્યા 60 લાખથી વધુ છે અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8 લાખ 67 હજાર પર આવી ગઈ છે. રાહતની વાત એ છે કે, દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની સરખામણીએ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 6 ગણી વધારે છે. દેશમાં સતત ત્રણ અઠવાડિયાથી નવા રિકવરી કેસોની સંખ્યા, નવા કેસ કરતા વધુ આવી રહી છે. દેશમાં રિકવરી રેટ 86 ટકા છે. મૃત્યુદર 1.53 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 74, 383 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા હતા અને 89,154 ર્દદીઓ સાજા થયા હતા. જો કે, વધુ 918 દર્દીઓના મૃત્યુ થયું છે. એક્ટિવ કેસ 61 ટકા આ પાંચ રાજ્યોમાં છે, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ સામેલ છે. કુલ રિકવરી કેસોના 54.3 ટકા પણ આ પાંચ રોજ્યમાં નોંધાયા છે. ICMR અનુસાર, 10 ઓક્ટોબર સુધી કોરોના વાયરસ કુલ 8 કરોડ 68 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ શનિવારે કરવામાં આવ્યું. પોઝિટિવી રેટ 7 ટકાની આસપાસ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે

Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન

PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 

SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 

Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો

Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત

Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ

Embed widget