શોધખોળ કરો

અમેરિકા પાસેથી 5000 હજાર કરોડમાં હૉવિત્જર તોપોનો સોદો, ચીન સરહદે ઉભી કરાશે

નવી દિલ્લી: બોફોર્સ કૌભાંડ પછી તોપોની ખરીદી પર લાગેલા અંકુશને દર્શકો પછી દૂર કરવામાં આવ્યો છે. ભારત અને અમેરિકાએ લગભગ 5000 કરોડ રૂપિયામાં 145 એમ777 હલ્કી હૉવિત્જર તોપોનો સોદો કર્યો છે. ભારત આ અત્યાધુનિક તોપોને ચીન સાથે જોડાયેલી સરહદ પર તૈનાત કરશે. કોંગ્રેસ શાસન દરમિયાન 1980ના દશકમાં થયેલા બોફોર્સ કૌભાંડ પછી બુધવારે પહેલી વખત તોપો માટે ભારતે પહેલો સોદો કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતે આ તોપો માટે અમેરિકાની સાથે કરાર કરવાની ઔપચારિકતા પુરી કરતા સ્વીકૃતિ પત્ર પર હસ્તાંક્ષર કર્યા છે. 145 અમેરિકી હલ્કી હૉવિત્જર તોપો માટે આ કરારની કીંમત 5000 કરોડ રૂપિયા હાલમાં કેબિનેટની સુરક્ષા મામલોની કમિટિએ પાસ કર્યા છે. આ સોદા પર હસ્તાંક્ષર 15મી ભારત- અમેરિકા સેના સહયોગ સમૂહની બે દિવસીય બેઠક શરૂ થવા પર કરવામાં આવી છે. ભારત-અમેરિકા એમસીજીના ફોરમ રણનીતિક અને સામરિક સ્તર પર ઈંટીગ્રેટેડ ડિફેંસ સ્ટાફ અને યૂએસ પેસિફિક કમાંડની વચ્ચે રક્ષા સહયોગની પ્રગતિ માટે બનાવવામાં આવ્યો છે. આ બેઠકમાં અમેરિકી સહ અધ્યક્ષ લેફિટનેંટ જનરલ ડેવિડ એચ. બર્ગર, કમાંડર યૂએસ મરીન કૉર્પ્સ ફોર્સેજ પેસિફિકના લેફિટનેંટ જનરલ સતીશ દુઆ હાજર રહ્યા હતા. અમેરિકી રક્ષા દળોના 260 સભ્યો પ્રતિનિધિ દળ ત્રણ સેનાઓના કાર્યાલયમાં ભેગા થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Gujarat : રાજ્યમાં હજું કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું  છેઆગાહી
Rain Gujarat : રાજ્યમાં હજું કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું છે આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત

Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Car Accident | કોઝવે પરથી કાર ખાબકી નદીમાં, છ લોકો તણાયા | Abp Asmita | 29-9-2024Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સDwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Gujarat : રાજ્યમાં હજું કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું  છેઆગાહી
Rain Gujarat : રાજ્યમાં હજું કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું છે આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી

Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર

BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર

General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ

Embed widget