શોધખોળ કરો
Advertisement
બોર્ડર પર પાકિસ્તાનના ફાયરિંગ વચ્ચે ભારતીય સેનાએ બચાવ્યા સ્કૂલના બાળકોને, જુઓ વીડિયો
પાકિસ્તાન દ્વારા ક્રોસ બોર્ડર ફાયરિંગ શરૂ કરવામાં આવ્યા બાદ ભારતીય સેનાએ બાલાકોટ સેક્ટરના સૈંડોટ ગામની સરકારી સ્કૂલમાંથી બાળકોને બચાવ્યા હતા. પાકિસ્તાનના અચાનક ફાયરિંગથી સ્કૂલમાં ભણતા બાળકોના જીવ પર ખતરો ઉભો થયો હતો.
શ્રીનગરઃ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનો ન માત્ર દેશની રક્ષા કરે છે પરંતુ પડોશી દેશના ફાયરિંગનો જડબાતોડ જવાબ પણ આપે છે. આ ઉપરાંત સેનાના જવાનો લોકોની મદદ માટે પણ તત્પર રહેતા હોય છે. આવો જ એક મામલો બાલાકોટ સેકટરમાં સામે છે.
પાકિસ્તાન દ્વારા ક્રોસ બોર્ડર ફાયરિંગ શરૂ કરવામાં આવ્યા બાદ ભારતીય સેનાએ બાલાકોટ સેક્ટરના સૈંડોટ ગામની સરકારી સ્કૂલમાંથી બાળકોને બચાવ્યા હતા. પાકિસ્તાનના અચાનક ફાયરિંગથી સ્કૂલમાં ભણતા બાળકોના જીવ પર ખતરો ઉભો થયો હતો. ભારતીય સેનાએ તાત્કાલિક અહીં આવીને બાળકોને સલામત સ્થળે ખસેડયા હતા. આ અંગેનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
ઓસામા બિન લાદેનનો પુત્ર થયો ઠાર, US પ્રેસિડન્ટ ટ્રમ્પે ખુદ આપી જાણકારી ઘરમાં સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, કાર્ડમાં લખી હતી ‘સર્વિસ’ની વિગતો 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો સરદાર સરોવર ડેમ, 175 ગામને કરાયા એલર્ટ#WATCH Poonch: Indian Army rescues children from Government school in Sandote village at Balakote sector of Mendhar Tehsil as cross-border firing starts from Pakistan. Indian Army rescued children from 2 other schools in Balakote and Behrote village. #JammuAndKashmir pic.twitter.com/qnSRlqzEiI
— ANI (@ANI) September 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion