શોધખોળ કરો

ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક, 21,000થી વધારે હશે પગાર

આ પદોની ખાસિયત એ છે કે આ નાવિક પોસ્ટ ઉપર એપ્લાય કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત માંગી છે.

નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડની ડોમેસ્ટિક બ્રાન્ચ માટે નાવિ પોસ્ટ માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પદ પર ધોરણ-10 પાસ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. સત્તાવાર વેબસાઈટ  www.joinindiancoastguard.gov.in પર જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર નાવિકો પદ માટે  ભરતી પ્રક્રિયા 30 ઓક્ટોબર 2019થી શરૂ થશે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર 8 નવેમ્બર 2019 અથવા એ પહેલા આ પદ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ પદોની ખાસિયત એ છે કે આ નાવિક પોસ્ટ ઉપર એપ્લાય કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત માંગી છે. આનો મતલબ એ છે કે ધોરણ 10 પાસ ઉમેદવારો પણ આ નોકરી માટે રજિસ્ટ્રેશન કરી શકશે. નોટિફિકેશન અનુસાર, ઉમેદવારોને આ પોસ્ટ માટે ધોરણ 10 પાસ હોવું જોઇએ. આ સાથે જ 50 ટકા ગુણ હોવા જોઇએ. જેમાં પાંચ ટકાની છૂટ SC, ST ઉમેદવારો અને નેશનલ લેવલની રમતોમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમ ઉપર આપેલા ઉમેદવારોને આપવામાં આવશે. ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક, 21,000થી વધારે હશે પગાર આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઇએ અને વધુમાં વધુ 22 વર્ષ હોવી જોઇએ. ઉંમરની ગણના 1 એપ્રિલ 2020 સુધી કરવામાં આવશે. અરજી કરવા માટે તમારે સૌથી પહેલા ઑફિશિયલ વેબસાઇટ joinindiancoastguard.gov.in ઉપર જવાનું રહેશે. અહીં તમે હૉમપેજ ઉપર ‘opportunities’ઉપર ક્લિક કરો. બાદમાં અહીં પહેલા આખું નૉટિફિકેશન વાંચીલો અને પછી ડિટેલ એન્ટર કરો. અહીં તમારે નાવિક પોસ્ટ માટે એન્ટર કરવાનું રહેશે. I Agree બૉક્સ ઉપર ક્લિક કરો. સમગ્ર ફોર્મ ભરી ફોટો અપલોડ કરો. ફી પેમેન્ટ કરો અને પછી પ્રિન્ટ આઉટ કાઢીને રાખી લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget