શોધખોળ કરો

Lockdown: ભારતીય રેલવેએ 17 મે સુધી રદ કરી તમામ પેસેન્જર ટ્રેનો, એડવાન્સ ટિકિટ પણ બુક નહીં થાય

લોકડાઉનના કારણે ફસાયેલા શ્રમિકો, તીર્થયાત્રીઓ, પર્યટકો, વિદ્યાર્થીઓની અવર જવર માટે અલગ અલગ સ્થળેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશમાં લોકડાઉનને 17 મે સુધી ફરી લંબાવવામાં આવ્યું છે. સરકારની જાહેરાત બાદ રેલવે મંત્રાલયે પણ પેસેન્જર ટ્રેનોનું સંચાલન 17 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “ 17 મે સુધી તમામ પેસેન્જર ટ્રેનોની સુવિધા રદ કરવામાં આવી છે. જો કે, શ્રમિકો, તીર્થયાત્રીઓ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને અન્ય સ્થળે ફસાયેલા લોકોની અવર જવર માટે અલગ અલગ સ્થળેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.” રેલ મંત્રાલયે કહ્યું કે, પ્રીમિયમ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો, ઉપનગરીય ટ્રેનો, કોલકત્તા મેટ્રો રેલ, કોંકણ રેલવે વગરે તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ 17 મે સુધી રદ કરવામાં આવી છે. બુકિંગ માટે તમામ ટિકિટ કાઉન્ટર આગામી આદેસ સુધી બંધ રહેશે, આગામી આદેશ સુધી ઈ-ટિકિટ સહિત ટ્રેન ટિકિટોનું કોઈ એડવાન્સ રિઝર્વેશન નથી, જો કે, ઓનલાઈન રદ કરવાની સુવિધા કાર્યરત છે. દેશના વિવિધ સ્થળોએ આવશ્યક સામાન પહોંચાડવા માટે પાર્સલ ટ્રોનો અને માલગાડી અગાઉની જેમ લોકડાઉન દરમિયાન પણ ચાલુ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget