શોધખોળ કરો

ભારતીય રેલવેએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર ટ્રેન મારફતે આ દેશમાં મોકલાયા 100 ટ્રેક્ટર

ભારતીય રેલવેએ પહેલીવાર ટ્રેન મારફતે 100 ટ્રેક્ટર બાંગ્લાદેશ મોકલીને ઈતિહાસ રચ્યો છે.

નવી દિલ્હી: ભારતીય રેલવેએ પહેલીવાર ટ્રેન મારફતે 100 ટ્રેક્ટર બાંગ્લાદેશ મોકલીને ઈતિહાસ રચી દીધો છે. રેલમંત્રી પીયુષ ગોયલે આ જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના દાદરીના કન્ટેનર ડેપો દ્વારા 100 ટ્રેક્ટરોને ટ્રેનમાં મુકવામાં આવ્યા, તેને બાંગ્લાદેશના બેનાપોલ મોકલવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે હાલમાં ભારતીય રેલવેની નિયમિત સેવાઓ બંધ છે. રેલવે માત્ર 200 વિશેષ ટ્રેનોનું સંચાલન કરી રહી છે. તે સિવાય રાજધાની ટ્રેનોની સ્પીડ વધારીને 130 કિલોમિટર પ્રતિ કલાક કરવામાં આવી છે. પીયુષ ગોયલે અન્ય એક ટ્વીટ કરીને જણાવ્યું કે, રેલવેના મિશન રફ્તારને નવી સફળતા મળઈ છે. નવો કીર્તિમાન બનાવતા પટના-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેને આજે પહેલીવાર 130 કિમી પ્રતિ કલાકની ગતિ સાથે યાત્રા પુરી કરી, સામન્ય રીતે રાજધાની ટ્રેનોની સ્પીડ 100 થી 110 કિમી પ્રતિ કલાક હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

Embed widget