શોધખોળ કરો

Operation Ganga: 11 માર્ચ સુધીમાં વધુ 100 ફલાઇટ દ્વારા ભારતીયોને લાવવામાં આવશે, સુમીમાં હજી પણ ઘણા ભારતીયો ફસાયા

Operation Ganga : વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તે વિદ્યાર્થીઓ તણાવમાં છે, પરંતુ સલામત સ્થળે છે. આ રાહતની વાત છે. સરકાર સતત તેમના સંપર્કમાં છે.

Operation Ganga : ભારત સરકારનું 'ઓપરેશન ગંગા' હવે પુર ઝડપે ચાલી રહ્યું છે અને યુક્રેનમાં ફસાયેલા કુલ 20 હજાર ભારતીયોમાંથી 13 હજાર સ્વદેશ પરત ફર્યા છે. પરંતુ અત્યારે પણ સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લાવવા એક પડકાર સમાન છે, કારણ કે આ વિસ્તારમાં બે સેનાઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને આવી સ્થિતિમાં માત્ર 700 જેટલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પડકાર નથી, પરંતુ બોર્ડર પર  ફસાયેલા વિદ્યાર્થીઓને જીવનું જોખમ પણ છે. 

ભારતીય વિદ્યાર્થીઓને ખાર્કિવમાંથી  કાઢવામાં આવ્યા
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય વિદ્યાર્થીઓને ખાર્કિવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. દરેકનું  પિસોચિનમાંથી બચાવી રેસ્ક્યુ કરવામાં આવશે. હવે સરકારનું ધ્યાન  સુમી પર જ છે. તેના માટે સરકાર ઘણા વિકલ્પો પર વિચાર કરી રહી છે, પરંતુ સુરક્ષા સૌથી વધુ મહત્વની છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તે વિદ્યાર્થીઓ તણાવમાં છે, પરંતુ સલામત સ્થળે છે. આ રાહતની વાત છે. સરકાર સતત તેમના સંપર્કમાં છે.

આજે પણ 13 ફ્લાઈટ દ્વારા  સેંકડો વિદ્યાર્થીઓ વતન પરત આવશે
સુમી ઉપરાંત સરહદી દેશો જ્યાંથી ભારતીય વિદ્યાર્થીઓ પહોંચે છે ત્યાથી  ભારતીય વિદ્યાર્થીઓને લાવવાનું કામ હવે તેજ ગતિએ ચાલી રહ્યું છે. આજે પણ સેંકડો વિદ્યાર્થીઓ 13 ફ્લાઈટ દ્વારા વતન પરત આવવાના છે. સવારે યુક્રેનથી 183 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન હંગેરીના બુડાપેસ્ટથી દિલ્હી પહોંચ્યું.

'ઓપરેશન ગંગા' દ્વારા  ભારતીયોનું રેક્સ્યૂ 

  • અત્યાર સુધીમાં લગભગ 13 હજાર ભારતીયો 63 ફ્લાઈટ દ્વારા વતન પહોંચ્યા છે.
  • 11 માર્ચ સુધી કુલ 100 ફ્લાઈટ્સનું શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યું છે.
  • એરફોર્સ સાથે 6 ખાનગી કંપનીઓના એરક્રાફ્ટ પણ સામેલ હતા.
  • ભારત સરકારે 26 ફેબ્રુઆરીથી ઓપરેશન ગંગા શરૂ કર્યું હતું. 

ટોપ સ્ટોરી

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget