શોધખોળ કરો

IndiGo Airlines: ઈન્ડિગોની સિસ્ટમ ઠપ્પ થઈ, દેશભરમાં ફસાયા મુસાફરો, એરલાઈન્સે માંગી માફી 

ઈન્ડિગો એરલાઈન્સ(indigo airlines)ની સિસ્ટમ શનિવારે અચાનક ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે મુસાફરો દેશભરના અલગ-અલગ એરપોર્ટ પર ફસાયેલા છે.

IndiGo: ઈન્ડિગો એરલાઈન્સ(indigo airlines)ની સિસ્ટમ શનિવારે અચાનક ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે મુસાફરો દેશભરના અલગ-અલગ એરપોર્ટ પર ફસાયેલા છે. મુસાફરોએ ડીજીસીએને મદદ માટે અપીલ કરી છે. આ સંકટ સવારે 12.30 વાગ્યે શરૂ થયું હતું. જેના કારણે માત્ર ફ્લાઈટ્સ જ ઉડાન ભરી શકતી નથી પરંતુ ગ્રાઉન્ડ સર્વિસ પણ બંધ થઈ ગઈ છે. જેના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. ઈન્ડિગો એરલાઈન્સે આ સમસ્યા માટે મુસાફરોની માફી માંગી છે.

ઈન્ડિગોની વેબસાઈટ અને બુકિંગ સિસ્ટમ કામ કરી રહી નથી 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા મુસાફરોએ તેમની સમસ્યાઓ વિશે લખ્યું છે. આ ટેકનિકલ સમસ્યાને કારણે મુસાફરો ન તો ફ્લાઈટમાં બેસી શકે છે કે ન તો ટિકિટ બુક કરી શકે છે. મુસાફરીમાં વિલંબના કારણે મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે અને નિરાશ થયા છે. ઈન્ડિગોએ લખ્યું છે કે અમારા નેટવર્કમાં એક નાની સમસ્યા આવી છે. આ કારણે ઈન્ડિગોની વેબસાઈટ અને બુકિંગ સિસ્ટમ કામ કરી રહી નથી. જેના કારણે ગ્રાહકે ચેક ઇન કરવા માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે. અમારી ટીમ તેને ઠીક કરવામાં વ્યસ્ત છે. અસુવિધા બદલ અમે દિલગીર છીએ. અમે શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને સુધારીશું.

એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવા દ્રશ્યો દેખાયા છે

દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો દરરોજ લગભગ 2000 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. તેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. જેના કારણે આ સંકટ વધુ મોટું બન્યું છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે ઈન્ડિગો નવા પ્લેન ખરીદી રહી છે પરંતુ ગ્રાઉન્ડ સર્વિસ વધારવા માટે કંઈ કરવા માંગતી નથી. અમે કલાકોથી અટવાયેલા છીએ અને કંઈ થઈ રહ્યું નથી. વૃદ્ધો પણ ચિંતિત છે. DGCAએ આ અંગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. એક યુઝરે એરપોર્ટને રેલવે સ્ટેશન જેવું ગણાવ્યું છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’

IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો

General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા

Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Karjan Palika Election : કરજણમાં નિશાળિયાની ધમકી પર ચૈતરનો હુંકાર, ... તો 48 નંબરનો હાઈવે બંધ થઈ જશેOpposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિતHun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન

Health Tips: આ લીલા શાકભાજીથી યુરિક એસિડ થશે સાફ, જાણી લો નામ

PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ

Embed widget