શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જે પી નડ્ડાને BJPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય
લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં કરેલા દેખાવના કારણે જે પી નડ્ડાને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આજે મળેલી પાર્ટીની સંસદીય બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં કરેલા દેખાવના કારણે જે પી નડ્ડાને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આજે મળેલી પાર્ટીની સંસદીય બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ પુષ્પગુચ્છ આપી જે પી નડ્ડાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, સુષ્મા સ્વરાજ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.J P Nadda elected as the BJP National Working President pic.twitter.com/OZxamE78QW
— ANI (@ANI) June 17, 2019
રાજનાથ સિંહે કહ્યું, ભારતીય જનતા પાર્ટીએ અમિત શાહની આગેવાનીમાં ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી. પરંતુ પીએમ મોદી દ્વારા તેમને ગૃહમંત્રીની જવાબદારી આપવામાં આવ્યા બાદ અમિત શાહે તેમના સ્થાને અન્ય કોઈને પાર્ટીના પ્રમુખ બનાવવા માટે કહ્યું હતું. ભાજપની સંસદીય બોર્ડે જે પી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.Rajnath Singh: BJP won several elections under leadership of Amit Shah Ji. But since PM appointed him Home Minister, Amit Shah Ji himself said the responsibility of party president should be given to someone else. BJP Parliamentary board has selected JP Nadda as working president pic.twitter.com/Z7boOluF6O
— ANI (@ANI) June 17, 2019
Delhi: Senior BJP leaders present bouquets to JP Nadda at the BJP Parliamentary Board meeting being held at the BJP headquarters. pic.twitter.com/sgvmAx2tym
— ANI (@ANI) June 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion