શોધખોળ કરો

Jabalpur Hospital Fire: જબલપુરમાં હોસ્પિટલમાં લાગી આગ, 8 લોકોના મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ

મધ્યપ્રદેશના જબલપુરની એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના મોત થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Jabalpur Hospital Fire News: મધ્યપ્રદેશના જબલપુરની એક ખાનગી હોસ્પિટલ(Jabalpur Hospital )માં લાગેલી ભીષણ આગમાં 8 લોકોના મોત થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં મોટાભાગના હોસ્પિટલ સ્ટાફના છે.  આગ પર કાબુ મેળવવામાં આવ્યો આ ઘટના બાદ હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો.હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.

Jabalpur Hospital Fire: જબલપુરમાં હોસ્પિટલમાં લાગી આગ, 8 લોકોના મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ

ઘટનાની પુષ્ટિ કરતા જબલપુર(Jabalpur)ના એસપી સિદ્ધાર્થ બહુગુણાએ જણાવ્યું હતું કે ગંભીર રીતે દાઝી જવાથી 8  લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ સાથે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમની હાલત નાજુક છે.આ સાથે અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ પણ છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.

ગોહલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંડાલ ભાટા વિસ્તારમાં આવેલી ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. હોસ્પિટલમાંથી બહાર કાઢવાનો એક જ રસ્તો હોવાથી મોટાભાગના લોકો અંદર ફસાઈ ગયા હતા. ફાયર વાહનો શરૂઆતમાં આગને કાબુમાં લેવામાં પણ અસમર્થ રહ્યા બાદમાં વીજ વિભાગના કર્મચારીઓએ વીજ કનેકશન કાપી નાખતાં એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

ગયા વર્ષે કમલા નેહરુ હોસ્પિટલમાં આગ લાગી હતી

વર્ષ 2021માં નવેમ્બર મહિનામાં ભોપાલ(Bhopal)ની કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગી હતી. આ ભયાનક આગને કારણે ચાર બાળકોના જીવ ગયા હતા. આ ઘટના બાદ કમલા નેહરુ હોસ્પિટલના ડાયરેક્ટર સહિત ત્રણ મેડિકલ ઓફિસરને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ગાંધી મેડિકલ કોલેજ અને હમીદિયા હોસ્પિટલના પરિસરમાં સ્થિત સરકારી સંચાલિત કમલા નેહરુ હોસ્પિટલના સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU)માં ગયા વર્ષે 8 નવેમ્બરે રાત્રે લગભગ 8:35 વાગ્યે આગ ફાટી નીકળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August Kids Outfit: 15 ઓગસ્ટે બાળકોને પહેરાવો આ સ્ટાઈલિશ કપડા, બધા જોતા જ રહી જશે
15 August Kids Outfit: 15 ઓગસ્ટે બાળકોને પહેરાવો આ સ્ટાઈલિશ કપડા, બધા જોતા જ રહી જશે
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget