શોધખોળ કરો

Jagan Mohan Reddy : CM જગન મોહન રેડ્ડી YSRCPના આજીવન અધ્યક્ષ ચૂંટાયા

Andhra Pradesh News : YSRCPના જનરલ સેક્રેટરી વી. વિજયસાઈ રેડ્ડીએ જગન મોહન રેડ્ડીને પાર્ટીના આજીવન અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ચૂંટવાની જાહેરાત કરી.

Andhra Pradesh : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી (Jagan Mohan Reddy) યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના આજીવન પ્રમુખ તરીકે ચૂંટાયા છે. શનિવારે પાર્ટી સંમેલનના બીજા અને છેલ્લા દિવસે આ જાહેરાત કરવામાં આવી હતી. YSRCPના જનરલ સેક્રેટરી વી. વિજયસાઈ રેડ્ડીએ, જેઓ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર હતા, તેમણે જગન મોહન રેડ્ડીને પાર્ટીના આજીવન પ્રમુખ તરીકે સર્વસંમતિથી ચૂંટવાની જાહેરાત કરી.

પાર્ટીએ ચૂંટણી પંચ પાસેથી લેવી પડશે મંજૂરી 
YSRCP નેતાઓ વતી જગન મોહન રેડ્ડીએ શુક્રવારે કુલ 22 સેટ નોમિનેશન ફાઇલ કર્યા હતા. અન્ય કોઈ નેતાએ આ પદ માટે ઉમેદવારી નોંધાવી નથી. સ્ટેજ પર હાજર YSRCP નેતાઓએ જગન રેડ્ડીને તેમની ચૂંટણી પર અભિનંદન પાઠવ્યા હતા. YSRCP હવે ભારતના ચૂંટણી પંચ (ECI)ને જાણ કરશે કે તેણે જગન રેડ્ડીને YSRCP પ્રમુખ તરીકે ચૂંટવા માટે તેના બંધારણમાં સુધારો કર્યો છે.પાર્ટીના નેતાઓને ECIની મંજૂરી મળવાનો વિશ્વાસ છે. તેમણે ડીએમકેના કેસને ટાંક્યો, જેને ચૂંટણી પંચ દ્વારા એમ. કરુણાનિધિને આજીવન પક્ષના વડા તરીકે નામાંકિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

જગન મોહન અધ્યક્ષ  તરીકે માતા સાથે કામ કરતા હતા
આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ કોંગ્રેસ છોડ્યા બાદ માર્ચ 2011માં YSRCPની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતથી જ તેઓ તેમની માતા વિજયમ્મા સાથે પાર્ટીના અધ્યક્ષ તરીકે સેવા આપતા હતા. અગાઉ, જગન મોહન રેડ્ડી છેલ્લે 2017માં પાર્ટીની પૂર્ણ બેઠકમાં YSRCPના અધ્યક્ષ  તરીકે ચૂંટાયા હતા.

વિજયમ્માએ પાર્ટીના માનદ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું
તેમની માતા વિજયમ્માએ શુક્રવારે પાર્ટીના માનદ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. આ પ્રસંગે તેણે કહ્યું હતું કે તે તેલંગાણામાં તેની પુત્રી શર્મિલા સાથે કામ કરવા YSRCP  છોડી રહી છે. જગનમોહન રેડ્ડીની બહેન શર્મિલા પડોશી તેલંગાણા રાજ્યમાં YSR તેલંગાણા પાર્ટીનું નેતૃત્વ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget