શોધખોળ કરો

જમ્મુ કાશ્મીર: હિજબુલ અને લશ્કરના બે આતંકીઓ સાથે DSPની ધરપકડ

એક અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદી અને પોલીસ બન્ને સાથે કારમાં બેઠા હતા. બન્ને આતંકીઓ સિવાય ડ્રાયવરની પણ ધરપકડ કરવામાં આવી છે.

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીના કુલગામમાંથી બે આતંકવાદીઓની સાથે એક ડીએસપી રેન્કના અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદી અને પોલીસ બન્ને સાથે કારમાં બેઠા હતા. બંને આતંકી હિઝબુલ મુજાહીદ્દીન સાથે જોડાયેલા છે. સેના અને પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ડીએસપીની ધરપકડ કરવામાં આવી છે. બન્ને આતંકીઓ સિવાય ડ્રાયવરની પણ ધરપકડ કરવામાં આવી છે. ઘટના દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાની છે. ચેકિંગ દરમિયા ગાડીમાંથી હથિયાર પણ જપ્ત કરવામં આવ્યા છે. આતંકીઓમાં એક લશ્કરનો છે જ્યારે બીજો હિજબુલનો બતાવવામાં આવી રહ્યું છે. આતંકીઓ સાથે ડીએસપી શું કરી રહ્યાં હતા તેને લઈને હજુ સ્પષ્ટ નથી થયું. અત્યાર સુધી આ મામલે પોલીસ તરફથી કોઈ નિવેદન આપ્યું નથી. ડીએસપી રેન્કનો કોઇ અધિકારી આતંકીઓ સાથે પકડાયો હોય તેવું હાલના સમયમાં પ્રથમ વખત જોવા મળ્યું છે. હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. પકડાયેલા આતંકીઓમાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનનો કમાન્ડર સૈયદ નબીદ બાબુ પણ સામેલ છે. પોલીસ અનુસાર તે ટ્રક અને સ્થાનીક લોકો પર હત્યા અને અન્ય હુમલામાં સામેલ હતો. નબીદ પહેલા પોલીસ કોન્સ્ટેબલ હતો. બે વર્ષો પહેલા તે એફસીઆઈના ગોદામ પર તૈનાત હતો. તે દરમિયાન ચાર હથિયાર લઈને ભાગી ગયો હતો. આ પછી તે આતંકી સંગઠન હિઝબુલ સાથે જોડાયો હતો. ધરકપકડ કરાયેલા ડીએસપી શ્રીનગર એરપોર્ટ પર તૈનાત હતા. તમામ આતંકીઓ દિલ્હી આવવાના રસ્તા પર હતા. પોલીસે બે આતંકી એક ડીએસપી અને એક ડ્રાયવર સહિત ચારની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

Embed widget