શોધખોળ કરો

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સેનાની ટ્રક પર આતંકી હુમલો, હજુ પણ એન્કાઉન્ટર ચાલુ

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ગુરુવારે (21 ડિસેમ્બર) આતંકવાદીઓએ આર્મી ટ્રક પર હુમલો કર્યો. આતંકીઓએ સેનાની ટ્રક પર ગોળીબાર કર્યો છે.

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ગુરુવારે (21 ડિસેમ્બર) આતંકવાદીઓએ આર્મી ટ્રક પર હુમલો કર્યો. આતંકીઓએ સેનાની ટ્રક પર ગોળીબાર કર્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર અધિકારીઓએ સેનાના જવાનોને લઈ જઈ રહેલી ટ્રક પર આતંકવાદીઓ દ્વારા ગોળીબારની પુષ્ટિ કરી છે. હાલમાં 3 જવાન ઘાયલ થયા હોવાના સમાચાર છે.

અધિકારીઓએ જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે, પૂંચના સુરનકોટ વિસ્તારમાં સ્થિત ડેરા કી ગલી (DKG)માં બુધવારે (20 ડિસેમ્બર) સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.

સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર અધિકારીઓએ સેનાના જવાનોને લઈ જઈ રહેલી ટ્રક પર આતંકવાદીઓ દ્વારા ગોળીબારની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે થાનામંડી-સુરનકોટ રોડ પર સવની વિસ્તારમાં સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું, “આ વાહન બફલિયાજથી સૈનિકોને લઈ જઈ રહ્યું હતું. બુફલિયાઝમાં આતંકવાદીઓ વિરુદ્ધ કોર્ડન અને સર્ચ ઓપરેશન બુધવાર (20 ડિસેમ્બર)થી ચાલુ છે.

હુમલા અંગે સેનાએ શું કહ્યું?
સેનાના પ્રવક્તાએ કહ્યું કે આ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે વધારાના સૈનિકોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદે કહ્યું- પુંછમાં સેનાના વાહન પર હુમલાની યોજના પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ જે સકારાત્મક ફેરફારો થયા છે તેના આ વર્ણનને આતંકવાદીઓ બદલવા માગે છે.તમને જણાવી દઈએ કે, 19-20 ડિસેમ્બરની વચ્ચેની રાત્રે પુંછના સુરનકોટ વિસ્તારમાં પોલીસ કેમ્પમાં બ્લાસ્ટ થયો હતો. પોલીસ અધિકારીઓએ બુધવારે (20 જાન્યુઆરી) આ ઘટના અંગે માહિતી આપી હતી. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પોલીસ કેમ્પમાં પાર્ક કરાયેલા અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી

અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....

IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ

મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો

બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!

ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર

Embed widget