શોધખોળ કરો
Advertisement
જનતા કર્ફ્યુ: ગુજરાતમાં જડબેસલાક રસ્તાઓ સૂમસામ, દુકાનો-મોલ બંધ
LIVE
Background
જતના કર્ફ્યૂ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ પાળવાની અપીલના પગલે દેશભરમાં સરવાથી જ કર્ફ્યૂની અસર જોવા મળી રહે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, આવશ્યક સેવાઓથી જોડાયેલા લોકો સિવાય તમામ લોકો ઘરની બહાર ન નીકળે . આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરની બહાર નહીં નિકળે. સાંજે 5 વાગે પોતાના ઘરોમાં જ તાળી પાડી, થાળી વગાડી, ઘંટી વગાડી એકબીજાનો આભાર વ્યક્ત કરશે અને વાઈરસ સામે લડવામાં એકતા દર્શાવશે.
15:51 PM (IST) • 22 Mar 2020
કોરોનાવાયરસના કારણે ગુજરાતમાં મોતનો પહેલો કેસ નોંધાયો છે. સુરતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોનાના કારણે ગુજરાતમાં મોતનો કિસ્સો નોંધાતાં ખળભળાટ મચ્યો છે. સુરતમાં કોરોનાવાયરસના કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.
17:24 PM (IST) • 22 Mar 2020
જનતા કર્ફ્યૂની અસર યાત્રાધામ સોમનાથ મંદિરમાં પણ જોવા મળી.શ્રદ્ધાળુઓની ભીડ સાથે જોવા મળતુ મંદિર ખાલીખમ જોવા મળ્યું. શ્રદાળુઓ વગરનું તીર્થધામ પ્રથમ વખત જોવા મળ્યું ખાલી.
17:23 PM (IST) • 22 Mar 2020
સુરતમાં કલમ-144ના જાહેરનામાના ભંગને લઈ ગુનો નોંધાયો છે. વેડ રોડ પર ધાર્મિક કાર્યક્રમ રાખનાર વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કાર્યક્રમમાં 70થી 80 લોકો એકત્ર થયા હતા.
15:59 PM (IST) • 22 Mar 2020
15:53 PM (IST) • 22 Mar 2020
Load More
Tags :
Health Ministry Of India Coronavirus Test Maharastra Coronavirus Cases In India Coronavirus Epidemic Coronavirus Outbreak Janta Curfew Coronavirus In India Coronavirus News Coronavirus Prevention Coronavirus Prime Minister Narendra Modi Covid-19ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement