શોધખોળ કરો

કોરોના વાયરસ અને વિપક્ષોના વિરોધની વચ્ચે આજથી સમગ્ર દેશમાં JEE-મેઈન પરીક્ષા શરૂ

મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ) 13 સપ્ટેમ્બરે યોજાશે.

નવી દિલ્હીઃ જેઇઇ-નીટ પરીક્ષાને લઈને સમગ્ર દેશમાં ચાલી રહેલ હોબાળાની વચ્ચે આજથી જેઈઈ મુખ્ય પરીક્ષા યોજોવાની છે. પરીક્ષા આજેથી લઈને 6 સપ્ટેમ્બરની વચ્ચે લેવાશે. જોકે, છેલ્લાં ઘણાં દિવસથી પરીક્ષા લેવાને લઈને ઘણો વિરોધ થઈ રહ્યો હતો. તમામ વિપક્ષી રાજનીતિક પાર્ટીઓ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ટાંકીને પરીક્ષા ટાળવાની માગ કરી હતી. તેમાં મમતા બેનર્જી, રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓના નામ છે. પરીક્ષા બે શિફ્ટમાં યોજાશે. સવારે 9 કલાકથી બપોરે 12 કલાક અને બપોરે 3 કલાકથી સાંજે 6 કલાકની વચ્ચે થશે. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ અને અભિભાવકોને પાઠવી શુભેચ્છા કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયા નિશંકે વિદ્યાર્થીઓ અને અભિભાવકોને શુભેચ્છા પાઠવી અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને અપીલ કરી છે કે વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાનમાં રાખતા જે પણ સુવિધાની જરૂરત પડે જેમ કે ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષા જેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરે. મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ) 13 સપ્ટેમ્બરે યોજાશે. ઉલ્લેખનીય છે કે 8.58 લાખ વિદ્યાર્થીઓએ જેઇઇ-મેઇન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે 15.97 લાખ વિદ્યાર્થીઓએ નીટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એક અિધકારીના જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા ખંડના પ્રવેશ દ્વારે સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. બારકોડ રીડર દ્વારા વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડની ચકાસણી કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતાની સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા ઓથોરિટી દ્વારા માસ્ક આપવામાં આવશે. ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું છે. ઉપરાંત આઈઆઈટીના પૂર્વ વિદ્યાર્થીઓના એક ગ્રુપે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પરીક્ષા માટે કુલ 8.58 લાક વિદ્યર્થીઓએ રજિસ્ટર કરાવ્યું છે.

ટોપ સ્ટોરી

Manipur: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદી હુમલામાં બે મહિલાઓ સહિત 4 ના મોત
Manipur: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદી હુમલામાં બે મહિલાઓ સહિત 4 ના મોત
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
ઠોસ પરિણામોની આશા', BRICS ના સમાપન પર બોલ્યા PM મોદી, ચીનનો કેમ કર્યો ઉલ્લેખ
ઠોસ પરિણામોની આશા', BRICS ના સમાપન પર બોલ્યા PM મોદી, ચીનનો કેમ કર્યો ઉલ્લેખ
મુંબઇના નાલાસોપારામાં વરસાદ વચ્ચે અચાનક ગણેશ મૂર્તિ પડતાં 4 ભક્તો દબાયા, જાણો અપડેટસ
મુંબઇના નાલાસોપારામાં વરસાદ વચ્ચે અચાનક ગણેશ મૂર્તિ પડતાં 4 ભક્તો દબાયા, જાણો અપડેટસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર
Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર
Gujarat Rain: રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 210 તાલુકામાં મેઘમહેર, બોરસદમાં 5.25 ઈચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 210 તાલુકામાં મેઘમહેર, બોરસદમાં 5.25 ઈચ વરસાદથી જળબંબાકાર
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Rain Update: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 3 કલાક ભારે: 18 જિલ્લામાં 'રેડ એલર્ટ'
Rain Update: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 3 કલાક ભારે: 18 જિલ્લામાં 'રેડ એલર્ટ'
અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી
અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી
આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જૂનાગઢમાં ભારે વરસાદ, દામોદર કુંડમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત આવ્યા નવા નીર, કાળવા નદી બે કાંઠે
જૂનાગઢમાં ભારે વરસાદ, દામોદર કુંડમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત આવ્યા નવા નીર, કાળવા નદી બે કાંઠે
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
Embed widget