શોધખોળ કરો

ભાજપના ક્યા ટોચના નેતાએ આતંકવાદીઓને ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓની હત્યા કરવા કહ્યું? સર્જાયો મોટો વિવાદ

મલિકે એવું કહ્યું હતું કે, મને આંતકવાદીઓના મરવાથી પણ દુ:ખ થાય છે. પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે પણ એક વ્યક્તિનો પણ જીવ જાય તો મને તકલીફ થાય છે

શ્રીનગર: ભાજપના ટોચના નેતા અને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે આતંકવાદીઓને ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓની હત્યા કરવા કહેતાં વિવાદ સર્જાયો છે. કારગિલમાં એક સમારોહમાં રવિવારે મલિકે કહ્યું કે આતંકીઓએ પોલીસને બદલે ભ્રષ્ટ નેતાઓ અને અમલદારશાહોની હત્યા કરવી જોઇએ. કારગિલમાં મલિકે કહ્યું કે, આ યુવાનો બંદૂક હાથમાં લઇ અમસ્તા આપણા લોકોને મારી રહ્યા છે. આ યુવાનો પીએસઓ, એસડીઓને શા માટે મારે છે? તેના બદલે એમને મારો જેમણે તમારો દેશ લૂંટ્યો છે, જેમણે કાશ્મીરની બધી સંપત્તિ લૂંટી લીધી. તેમાંથી કોઇને પણ માર્યો છે અત્યાર સુધી ? બંદૂકથી કાંઇ હાંસલ નહીં થાય.’ ભાજપના ક્યા ટોચના નેતાએ આતંકવાદીઓને ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓની હત્યા કરવા કહ્યું? સર્જાયો મોટો વિવાદ આ પહેલાં પણ મલિકે એવું કહ્યું હતું કે, મને આંતકવાદીઓના મરવાથી પણ દુ:ખ થાય છે. પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે પણ એક વ્યક્તિનો પણ જીવ જાય તો મને તકલીફ થાય છે, પછી તે આતંકી જ કેમ ન હોય.’ આ કાર્યક્રમમાં તેમણે કારગિલ અને લેહમાં વધારે પર્યટન ઉત્સવો કરવા પર ભાર મૂક્યો હતો. કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ નિવેદનની ટીકા કરી છે. ઉમરે ટ્વીટ કરી છે કે ‘ એક બંધારણીય હોદ્દા પર બેઠેલા જવાબદાર વ્યક્તિ આતંકીઓને ભ્રષ્ટ કહેવાતા નેતાઓને મારવાનું કહે છે. આ માણસે ગેરકાયદે હત્યાઓ અને કાંગારુ કોર્ટોને મંજૂરી આપતા પહેલાં પોતે ક્યા હોદ્દા પર બેઠા છે તે સમજવું જોઈએ.

ટોપ સ્ટોરી

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો

અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Embed widget