શોધખોળ કરો

Joshimath Cracks: વરસાદ નક્કી કરશે જોશીમઠનું ભવિષ્ય, જમીન સર્વેમાં અડધો કિમી લાંબી અને 2 ફૂટ પહોળી તિરાડોનો ખુલાસો

વિશ્વ વિદ્યાલયે જમીનની સ્થિતિનું આકલન કરવા માટે સમિતિનું ગઠન કર્યુ હતુ, અને વિશેજ્ઞણોએ 25 થી 28 જાન્યુઆરીની વચ્ચે પડેલી તિરાડોનું અધ્યયન કર્યુ હતુ

Joshimath Land Sinking And Cracks: શ્રી દેવ સુમન ઉત્તરાખંડ વિશ્વવિદ્યાલયની ચાર વિશેજ્ઞણોની ટીમે જોશીમઠ ભૂસ્ખલનને લઇને જમીન સર્વે કર્યો છે. તેના સર્વેમાં જાણવા મળ્યુ છે કે, જોશીમઠમાં આવેલા તિરાડો 2 ફૂટ પહોળી અને અડધો કીમી સુધી લાંબી છે. આ પહેલીવાર છે, જ્યારે સરકારી અધિકારીઓએ સાર્વજનિક રીતે તિરાડોની લંબાઇ અને પહોળાઇ વિશે ખુલાસો કર્યો છે. આ સર્વેમાં જાણવા મળ્યુ છે કે, જોશીમઠમાં સંકટ કેટલુ મોટુ છે 

વિશ્વ વિદ્યાલયે જમીનની સ્થિતિનું આકલન કરવા માટે સમિતિનું ગઠન કર્યુ હતુ, અને વિશેજ્ઞણોએ 25 થી 28 જાન્યુઆરીની વચ્ચે પડેલી તિરાડોનું અધ્યયન કર્યુ હતુ, પેનલના સભ્યોએ મંગળવારે (21 ફેબ્રુઆરી)એ વિશ્વ વિદ્યાલયના કુલપતિ એમએસ રાવતને રિપોર્ટ સોંપ્યો. હવે આને ઉત્તરાખંડ સરકારને મોકલવામાં આવશે. પેનલે ભૂગોળના પ્રૉફેસર ડીસી ગોસ્વામી, ભૂવિજ્ઞાની શ્રીકૃષ્ણ નૉટિયાલ, અને ભૂવિજ્ઞાનના સહાયક પ્રૉફેસર કૃષ્ણા ગોસ્વામી અને અરવિંદ ભટ્ટ સામેલ છે. 

પેનલ સભ્ય શ્રીકૃષ્ણ નૉટિયાલે ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું કે, મનોહર બાગમાં તિરાડો 2 ફૂટ જેટલી પહોળી હતી, આમાં એક વ્યક્તિને અંદર ઉભા રહેવા માટે પર્યાપ્ત જગ્યા હતી, વળી, ખુલ્લા વિસ્તારોમાં તિરાડો 300 મીટર સુધી અને જ્યાં નિર્માણ થઇ રહ્યુ છે ત્યાં અડધા કીમી સુધી ફેલાઇ હતી. તેમને કહ્યું કે, તિરાડો જોશીમઠ શહેરના મધ્યમાં રોપવેની પાસે છે, પહેલા આને ભરી દેવામાં આવી હતી, પરંતુ આને ફરીથી સાઇટની તપાસ કરી તો તિરાડો ફરીથી આવી ગઇ. 

'NTPCની ટનલ બૉરિંગમાંથી થયુ પાણીનું ગળતર - 
સમિતિના સભ્યોએ કહ્યું કે, ટનલ બૉરિંગ મશીન સહિત પ્રાકૃતિક અને માનવજનિત દબાણના કારણે મોટી માત્રામાં પાણીનુ ગળતર થયુ છે, ઉલ્લેખનીય છે કે, એનટીપીસીએ ભૂસ્ખલનમાં પોતાની ભૂમિકા હોવામાં શરૂથી જ ઇનકાર કરી દીધો છે.

વરસાદ નક્કી કરશે જોશીમઠનુ ભવિષ્ય - 
પેનલે આગળ કહ્યું કે આ વર્ષે ચોમાસાનો વરસાદ જોશીમઠનું ભવિષ્ય નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. તેમને કહ્યું કે, આ શહેરની ભાર હવન ક્ષમતા છે જેને કામ કરવાની આવશ્યકતા છે. જો શહેર પર દબાણ વધારવામાં આવશે તો આનાથી પરેશાની વધુ વધશે. વિશેજ્ઞણોએ એ પણ બતાવ્યુ કે, જોશીમઠ ટેકનિકલી રીતે સક્રિયા ભૂકંપીય ક્ષેત્રમાં છે અને ખાનગી અને સરકારી નિર્માણ કાર્યોના દબાણે વર્તમાનની સ્થિતને ટ્રિગર કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha New District Controversy : બનાસકાંઠા વિભાજનને લઈ રાજકારણ ગરમાયું, ધાનેરા બંધBanaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યાAravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Embed widget