શોધખોળ કરો

રાજ્યસભા ચૂંટણી: જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભર્યું ફોર્મ, શિવરાજસિંહ અને પ્રભાત ઝા રહ્યા હાજર

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ આજે રાજ્યસભા ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું.

ભોપાલ: જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ આજે રાજ્યસભા ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું. સિંધિયાએ ફોર્મ ભર્યું ત્યારે તેમની સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેંદ્રીય મંત્રી નરેંદ્ર સિંહ તોમર, રાજ્યસભા સાંસદ પ્રભાત ઝા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા અને નેતા વિપક્ષ ગોપાલ ભાર્ગવ હાજર રહ્યા હતા.
સૂત્રોની જાણકારી અનુસાર, શુક્રવારે જ્યોતિરાદિત્ય સિંધિયાના ફોર્મ ભર્યા સમયે બેંગલુરૂમાં રોકાયેલા બાગી ધારાસભ્યો પહોંચવાની સંભાવના હતી, પરંતુ તે ન પહોંચી શક્યા. કમલનાથે દાવો કર્યો છે કે સરકારને કોઈ ખતરો નથી. ભાજપમાં સામેલ થતા જ સિંધિયાને મધ્યપ્રદેશથી રાજ્યસભા માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કૉંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જો આંકડાની વાત કરવામાં આવે તો બંને દિગ્ગજ નેતાઓ સરળતાથી જીત મેળવી લેશે. મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રીજી બેઠક માટે ભાજપ અને કૉંગ્રેસમાં કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. કૉંગ્રેસે ફૂલ સિંહ ભારિયા તો ભાજપે સુમેર સિંહ સોલંકીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટના નિયમોમાં મોટો ફેરફાર: હવે ટોકન વિના કાઉન્ટર પરથી નહીં મળે ટિકિટ
1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટના નિયમોમાં મોટો ફેરફાર: હવે ટોકન વિના કાઉન્ટર પરથી નહીં મળે ટિકિટ
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 

વિડિઓઝ

Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન
PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Embed widget