શોધખોળ કરો

સિંધિયા ક્યારે જોઇન કરશે બીજેપી? તેના માટે પીએમ મોદીએ શું બનાવ્યો છે પ્લાન, જાણો વિગતે

માનવામાં આવે છે કે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાજ્યસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના નામોની ચર્ચા થઇ હતી, જેમાં સિંધિયાને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશની રાજનીતિમાં જ્યોતિરાદિત્યના રાજીનામા બાદ મોટી હલચલ મચી ગઇ છે. કમલનાથ સરકાર પર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે, ત્યારે જોવાનુ એ રહ્યું કે હવે જ્યોતિરાદિત્યિ સિંધિયાનુ આગળનુ પગલુ શું હશે. સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ ધરી દીધુ છે, અને તેની સાથે સાથે બીજા 22 કોંગ્રેસી ધારાસભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. બીજેપીએ પોતાનુ ઓપરેશન લૉટલ સફળ રીતે પાર પાડી દીધુ છે, હાલ આ તમામ ધારાસભ્યો બેંગ્લુરુના એક રિસોર્ટમાં રોકાયા છે. હવે શું કરશે સિંધિયા...... સુત્રોનુ માનીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના સમર્થકો અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સાથે 12મી માર્ચે બીજેપીમાં સામેલ થઇ શકે છે. સુત્રોનુ એ પણ કહેવુ છે કે બીજેપીમાં સામેલ થતા પહેલા સિંધિયા પોતાના સમર્થકોને સંબોધિત પણ કરી શકે છે. ગઇકાલે મોડી સાંજે બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના વરિષ્ઠ નેતા સામેલ થયા હતા. માનવામાં આવે છે કે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાજ્યસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના નામોની ચર્ચા થઇ હતી, જેમાં સિંધિયાને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. આમ પીએમ મોદીએ સિંધિયાને મોટુ પદ આપવાનો પ્લાન બનાવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 

Siddaramaiah Resignation: 'હું તે જ કરીશ જે રાહુલ ગાંધી કહેશે', પાવર ટ્રાન્સફરનું સિદ્ધારમૈયાએ કર્યું એલાન

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન: સિદ્ધારમૈયા 3 વાગ્યે આપશે રાજીનામું, ડીકે શિવકુમાર બનશે નવા મુખ્યમંત્રી

કર્ણાટકના મુખ્યમંત્રીને લઈ સસ્પેન્સ ખતમ, સિદ્ધારમૈયાએ કરી રાજીનામાની જાહેરાત, DK શિવકુમાર બનશે નવા CM

વિડિઓઝ

Ahmedabad | ફાયરિંગ કરનાર નિવૃત DySPની નફ્ફટાઈ, પોલીસ કર્મીઓ સાથે કરી દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન
Hun To Bolish : હું તો બોલીશ : કથા પહેલા કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : આવો ખેલ ના ચાલે!
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 

RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી

Orange-Purple Cap: IPL 2026 પ્લેઓફ વચ્ચે બદલાઈ ગઈ તસવીર, જાણો કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ 

Ahmedabad Firing Case: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPની ધરપકડ, પો.સ્ટે.માં પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી

Vadodara Mayor: વડોદરાના મેયર બન્યા ગીતા મકવાણા, ડે.મેયર તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત

Rain: અસહ્ય ઉકરાળ વચ્ચે વરસાદની આગાહી, ચાર દિવસ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

Heatwave: સુરેન્દ્રનગર ગરમીમાં શેકાયું, સતત બીજા દિવસે 44 ડિગ્રી તાપમાન સાથે બન્યુ સૌથી ગરમ શહેર

Embed widget