શોધખોળ કરો

Kaali Poster Row: ફિલ્મ 'કાલી'ના પોસ્ટર વિવાદ પર વિદેશ મંત્રાલયની પહેલી પ્રતિક્રિયા સામે આવી, જાણો શું કહ્યું

Kaali Poster Controversy: વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ઓટાવામાં અમારા હાઈ કમિશને નિવેદન આપ્યું છે અને ઈવેન્ટના આયોજકોએ પણ તેમના નિવેદનો જાહેર કરીને માફી માંગી છે.

Kaali Poster Row: ફિલ્મમેકર લીના મણિમેકલાઈ (Leena Manimekalai) ની ડોક્યુમેન્ટરી ફિલ્મ 'કાલી'ના પોસ્ટર પર ચાલી રહેલો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. પોસ્ટરમાં મા કાલી ધૂમ્રપાન કરતી દેખાઈ રહી છે. જે બાદ લીના વિરુદ્ધ દેશના ઘણા રાજ્યોમાં FIR પણ નોંધવામાં આવી છે. આ મામલે વિદેશ મંત્રાલય (Ministry of External Affairs)નું પહેલું નિવેદન સામે આવ્યું છે. ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ કહ્યું કે ઓટાવામાં અમારા હાઈ કમિશને નિવેદન આપ્યું છે. ઈવેન્ટના આયોજકોએ પણ પોતાનું નિવેદન જારી કરીને માફી માંગી છે.

કેનેડામાં પ્રદર્શિત નહીં કરવામાં આવે કાલી 
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ કહ્યું કે  તે મને લાગે છે કે હવે કાલી ફિલમને કેનેડાની રાજધાની ઓટાવામાં પ્રદર્શિત કરવામાં આવી રહી નથી. બીજી તરફ, ઘણા રાજ્યોમાં મણિમેકલાઈ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર પર અરિંદમ બાગચીએ કહ્યું કે એફઆઈઆર નોંધવાની બાબત સ્થાનિક છે, તે વિદેશ નીતિ સાથે સંબંધિત નથી. તમને જણાવી દઈએ કે આજે મધ્ય પ્રદેશની ભોપાલ પોલીસે લીના મણિમેકલાઈ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે.

લીના મણિમેકલાઈએ ભય વ્યક્ત કર્યો
બીજી તરફ લીના મણિમેકલાઈએ પોતાની સુરક્ષા સામે ખતરો વ્યક્ત કર્યો છે. તેણીએ કહ્યું કે તે આ સમયે ક્યાંય સુરક્ષિત નથી અનુભવતી. લીનાએ આજે ​​ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, "આખું રાષ્ટ્ર એવું લાગે છે. જે હવે સૌથી મોટી લોકશાહીમાંથી સૌથી મોટી નફરતના મશીનમાં ફેરવાઈ ગયું છે, તે મને સેન્સર કરવા માંગે છે. આ સમયે હું ક્યાંય સુરક્ષિત નથી અનુભવતી.”

પોસ્ટરને લઈને વિવાદ થયો હતો
ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ 2 જુલાઈના રોજ તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. પોસ્ટરમાં દેવી કાલી ધૂમ્રપાન કરતી અને LGBTQનો ઝંડો લઈને બતાવાઈ છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ હિન્દુ સંગઠનો દ્વારા જોરદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર લીના મણિમેકલાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશ ઉપરાંત અન્ય ઘણા રાજ્યોમાં પણ મણિમેકલાઈ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget